________________
૧૩૭
આમા સ.
નિઃશ'કપણે સ્થિર આસને રહી ધ્યાનમાં જ તત્પર રહેલા ધનેશ્વર નામના પરિવ્રાજકને મેં જોયા. તે ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે તેમની સાથે મારે પ્રીતિ હતી, તેથી તેને નમવા આવેલા લાકા પાસે · આ મહા ત્યાગી, તપસ્વી અને ધ્યાની છે’ એમ કહેવાવડે મે' તેની સ્તુતિ કરી. તે સાંભળી ‘અહા ! શ્રાવકોએ પણ આ સ્તુતિ કરવા લાયક છે’ એમ માની રાજા વિગેરે સ લેાક તેને માનવા પૂજવા લાગ્યા.
આ પ્રમાણે સમિતિના ચેાથા અતિચારવડે મિથ્યાત્વની પ્રવૃત્તિ કરવાથી મેં સમક્તિની વિરાધના કરી, તેથી હું મરીને અહીં મિથ્યાદષ્ટિ ક્ષેત્રપાળ થયા છું. કેમકે સમકિતનું શુદ્ધ રીતે આરાધન કરવાથી તેા અવશ્ય વૈમાનિક દેવ જ થવાય છે. કહ્યું કે— “ સર્માદી લીવો, વિમાળવર્ડ્સ ન વધÇ બોર્ડ | जड़ न वि सम्मत्तजढो, अहव न बद्धाउओ पुव्वि ।। "
“ સમ્યગ્દષ્ટિ જીવ એ પેાતે સમિતના ત્યાગ ન કર્યાં હોય અથવા સમિત પામ્યા પહેલાં પરભવનું આયુષ્ય માંધ્યું ન હોય તેા તે વૈમાનિક દેવ વિના બીજું આયુષ્ય માંધતા જ નથી. ’” તથા—
“ વિષિતે જ સમ્યવત્વે, નીવવત્વમતે । दुर्लभाचास्य बोधिः स्यादनन्तश्च भवभ्रमः ॥
''
“ જો સમ્યક્ત્વની વિરાધના કરી હોય તેા તે નીચ જાતિનુ દેવપણુ પામે છે, અને તેને પરભવમાં ધિમીજની પ્રાપ્તિ દુલ ભ થાય છે, તથા તેને અનંત ભવભ્રમણ કરવુ’ પડે છે. ’
મેં તે ધર્મીની આરાધના કરતા માત્ર અતિચારજ લગાડચો હતા, તેથી હું દુતિ ( નરક )માં ગયા નહીં, અને હમણાં એધિ પણ પામ્યા, તમારા કહેલા ધ સાંભળી મારા પૂના સંસ્કાર જાગૃત થયા, તેથી જ્ઞાનવડે પૂનું વૃત્તાંત સ મે જાણ્યું અને તે તમને હમણાં કહી બતાવ્યું.
હું બધું! તમે જ મારા ઉપકારી મિત્ર છે, બધુ તમે સમકિત ઉચ્ચરાવા તથા ઉચિત એવા નિયમે આપે, ’’
અને ગુરૂ છે. હવે મને
આ પ્રમાણે તે દેવના વચને સાંભળી શ્રીજયાન દકુમારે તેની પ્રશંસા કરી કે— “ હે દેવ ! તું પ્રતિબાધ પામ્યા, નિર્મળ મનવાળા થયા અને સાક નામવાળા થયેા, તેથી તને ધન્યવાદ ઘટે છે.