________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
તેમના યુદ્ધમાં ભુજાસ્ફાટ, ખભાના જખરજસ્ત આઘાત અને મુષ્ઠિના સખ્ત પ્રહારથી ઉત્પન્ન થયેલા તથા સિ'હનાદથી ઉત્પન્ન થયેલા, જગતને ભયંકર લાગે એવા શબ્દવડે પતા ગના કરવા લાગ્યા, પૃથ્વી ચલાયમાન થઈ, દિશાએ બેરી થઇ ગઇ, સમુદ્રો ખળભળવા લાગ્યા, નદીએ ઉન્માગે વહેવા લાગી, વૃક્ષોપરથી ફળેા પડવા લાગ્યા, પ તાનાં શિખરે પરથી શિલાઓ પડવા લાગી, પ્રેતેા પ્રસન્ન થઇને નૃત્ય કરવા લાગ્યા. અને કેટલાક તે ભય પામીને નાશી ગયા.
૧૩૬
છેવટ કુમારે મુષ્ઠિ વિગેરેના પ્રહાર કરી કરીને તે ક્ષેત્રપાળને અત્યંત કાયર કર્યાં અને પ્રહાર સહન ન કરી શકે તેવી સ્થિતિવાળા કરી દીધા. પછી તેને લીલાવડે આકાશમાં અત્યંત દૂર ઉછાળ્યો. ત્યાંથી નીચે પડયો ત્યારે તેણે ભયંકર ચીસેા પાડી મોટા પથ્થરને પણ ભૂંકે કરી નાખ્યું. તેના આઘાતથી તેને તીવ્ર પીડા થઈ, પરંતુ દેવ હાવાથી તેના શરીરના કકડા થયા નહીં.
આ પ્રમાણે કુમારના મહિમા અને અતુલ પરાક્રમ જોઈ ચમત્કાર પામેલા તે દેવ પેાતાને હા માની પેાતાનુ દેવરૂપ પ્રગટ કરી બેલ્યા કે—
–
“ હું વીર ! પૃથ્વીને વિષે દેવાથી પણ જીતી ન શકાય એવા તું એક જ છે, કારણ કે પૂર્વે સુર, અસુર કે નર કેાઈથી હું જીતાયેા નથી, મને જીતવાથી આખુ જગત તેં જીત્યું એમ હું માનું છું તારી પાસે અપૂર્વ એવા ધમ કે મત્ર શું છે કે જેના બળથી તું આવા બળવાન થયા છે ? ”
આ રીતે કહી યુદ્ધ મૂકીને શાંત થયેલા, પ્રસન્ન થયેલા અને ધર્માંના અર્થી થયેલા તે દેવને જાણી શ્રીજયાનંદકુમારે પણ સ્વાભાવિક સ્વરૂપ ધારણ કરી તેને સમ્યક્ પ્રકારે ધમ કહ્યો કે—
“ હું બધુ ! મારે તે વીતરાગ દેવ છે, ચારિત્રવાન ગુરૂ છે અને તેમના કહેલા ધર્માંને હું ધર્મ તરીકે સ્વીકારૂં છું. આવું અપૂર્ણાં સમકિત જેમાં મુખ્ય છે એવેા દયા પ્રધાન આર્હત ધર્મ પાળવાથી જ હું જય પામું છું. ” આ પ્રમાણે કહી કુમારે તેને સવિસ્તર ધમ કહી સંભળાવ્યેા.
તે સાંભળી ક્ષેત્રપાળ હર્ષ પામીને એલ્યે કે—“ હે ધ`બંધુ ! તમે મને ઠીક એધ પમાડડ્યો. પૂર્વ ભવે હું ધદત્ત નામે સમૃદ્ધિવાળા શ્રાવક હતા. એક દિવસ ઉદ્યાનમાં માસક્ષપણ તપ કરનારા, ચાર કેટ ધનના ત્યાગ કરી ત્યાગી થયેલા અને