________________
૧૧૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
તેથી
સમાગમ થવાથી હર્ષ પામી દેવાની પૂજા માનતા વિગેરેને સફળ માનવા લાગ્યા. અનુક્રમે અધ માગ ઉલ્લઘન થયા ત્યારે કાંઠાપર રહેલા ગાઢાવનવાળી મનેાહર નદી જોઈ મેટા પરિવાર સહિત તે ત્યાંજ ભાજનને માટે રાકાયા. જમી રહ્યા પછી સુભગાએ કહ્યું કે “ હે સ્વામી ! આ નદી રમણીય છે અને વનને વિષે વૃક્ષે પણ અતિ સુંદર આપણે ક્ષણવાર અહીં ક્રીડા કરીએ. શૂરવીરામાં અગ્રેસર અને ઉંચું શસ્ત્ર ધારણ કરીને રહેલા આ મધુક આપણા અંગરક્ષક અને અભ્યંતર સેવક છે, તે રક્ષણ કરનાર હોવાથી આપણને લજજા કે ભયનું ખીલકુલ કારણ નથી. ’’ આવા તેણીના વચન સાંભળી તે સેનાપતિ હ થી તેણીની સાથે ક્રીડા કરવા નદીમાં પેઠે. · પ્રિયાએ પ્રેરેલી કામક્રીડા રાગીજનાને ઉત્સવરૂપ થાય છે. ' કેટલાક સમય જળમાં ક્રીડા કરી તેણે ઘાડ વનમાં પ્રવેશ કર્યાં. ત્યાં પણ પ્રિયામાં આસક્ત થયેલા તેણે સ્વેચ્છાથી વિવિધ પ્રકારની ક્રીડા કરી, પ્રિયા સહિત ક્રીડા કરતાં તેની દૂર રહેલા સુભટ રક્ષા કરતા હતા, અને તેની રક્ષાના ખાનાથી જ મધુક પણ થપર આરૂઢ થઈ ચાતરફ ભમતા હતા.
આ પ્રમાણે રાત્રીનો એક પહોર વીતી ગયા. તેપણ હિરવીર વનમાંથી બહાર નીકળ્યે નહિ, ત્યારે સર્વ સુભટાએ વિચાર કર્યાં કે- - આ મુગ્ધ સેનાપતિ આવા ઘાર અરણ્યમાં શા માટે ચિરકાળ સુધી રમ્યા કરે છે ?” આ પ્રમાણે વિચારી કેટલાક વખત રાહ જોઇ. કાંઈક શકા ઉત્પન્ન થવાથી તેઓએ માટે સ્વરે તેને બાલાવ્યો. તે પણ સામે જવાખ નહિ મળવાથી વનમાં પ્રવેશ કરી તેઓએ ચાતરફ તેની શેાધ કરી. ત્યારે સેનાપતિને કે સુભગાને તેઆએ કાઈ પણ ઠેકાણે જોયા નિહ. પરંતુ કાઈક ઠેકાણે તેનુ ખેડુ પડેલું જોઇ ખેઢ પામી તેના અનિષ્ટની શકા કરવા લાગ્યા.
પછી તેની ખબર પૂછવાની ઈચ્છાથી તેએ મધુક’ઠને શેાધવા લાગ્યા. તેને પણ પત્તો નહિ લાગવાથી શાકાતુર થઈને તેએ વિવિધ પ્રકારના સ`કલ્પવિકલ્પ કરવા લાગ્યા. તેમના પગલા વગેરે કાંઈ પણ નહિ જોવાથી ‘હવે શું કરવુ ? ' એવા વિચારથી તેએ જડ જેવા અની ગયા. એમ કરતાં અનુક્રમે મધ્ય રાત્રિનો સમય થયા, ત્યારે તેએ પત્તો ન મળવાથી અત્યત શાક કરવા લાગ્યા. બાકીની રાત્રિને જાણે સે પહેાર જેવડી હોય તેમ મહાકટે ઉલ્લુ ધન કરી પછી તે સર્વે સૈનિક સેનાપતિની શેાધ નહિ મળવાથી ખીજી કોઈ ગતિ ન હોવાને લીધે પેાતાના નગર તરફ ચાલ્યા.
અનુક્રમે મહાપુરમાં જઈ તે સર્વેએ નેત્રમાં અશ્રુ સહિત જેવુ બન્યું હતુ તેવું સેનાપતિનુ... સર્વાં સ્વરૂપ નરસુ'દર રાજાને નિવેદન કર્યું. તે સાંભળી અતિ શાકથી વ્યાપ્ત