________________
સપ્તમ સગ
૧૧૧
“ સાસરાને ઘેર
વખત રહીશ તે
આ સર્વ હકીકતથી વિલખા થયેલા હરિવીરે વિચાર કર્યો વધારે વખત રહેવાથી મને લજ્જા આવે છે, અને અહી લાંબે સાળા વિગેરે પણ મારી હાંસી કરશે, મારૂં હૃદય ગમે તેટલુ કઠણ હોય તે પણ અતિ રૂપવાળી સતી (પતિવ્રતા), સ્નેહવાળી અને મારા ચિત્તને અનુસરનારી આ પ્રિયાને આવી દશામાં પડેલી હું શી રીતે જોઈ શકુ? તેમ આવી અવસ્થાવાળીને મારે ઘેર લઈ જાઉં તો પણ ત્યાં મિત્રાદિકમાં મારે શરમાવાનું જ છે; માટે આને અહી જ મૂકીને હું પાછે જાઉ.. કારણ કે આ રીતે હું લેાકમાં મુખ દેખાડવા સમર્થ નથી. આવી આની બે વારની આપત્તિથી લેાકમાં મારૂં કમ હાંસીને પાત્ર થયું છે, તે (ક) દેવાને પણ અલ'ધ્ય છે, તેા મારી જેવા પામર પ્રાણીને અલય્હાય તેમાં શું આશ્ચય ? કહ્યું છે કે—
કે
" नमस्यामो देवान् ननु हतविधेस्तेऽपि वशगाः, विधिर्वन्द्यः सोऽपि प्रतिनियतकर्मै कफलदः । फलं कर्मायत्तं यदि किममरैः किं च विधिना, नमस्तत्कर्मभ्यः प्रभवति न येभ्यो रिपुरपि ॥” “ ( અમારૂ’” સારૂ' થવાની આશાથી) અને દેવાને નમીએ છીએ. પણ અરે ! તેઓ તેા અધમ એવા વિધાતાને આધીન છે. ત્યારે વિધાતાને જ વાંઢીએ. અરે ! તે પણ નિયમિત રીતે કના યથા ફળને આપી શકે છે. ત્યારે જો કર્મોને આધીન ફળ છે તેા દેવાથી શું ? અને વિધાતાથી પણ શુ' ? તે કને જ અમે નમન કરીએ છીએ. કે જેની પાસે શત્રુ પણ સમ થઈ શકતા નથી. ’
આમ હોવાથી પેાતાના કમથી જ આપત્તિને પામેલા મારે હવે તેા ઘેર પાછા જવું તેજ ચેાગ્ય છે.’
આ પ્રમાણે વિચારી તેણે તે પ્રમાણે કરવા માટે સસરા વિગેરેની રજા માગી. ત્યારે સમયને જાણનારા તેઓએ કહ્યુ કે—‹ અમારી દીકરી સારી થયાના સમાચાર મળે તમે પાછા જલદીથી તેડવા આવો. ” એમ કહી તેને જવાની સ`મતિ આપી. ત્યારપછી તે ત્યાંથી ચાલી કેટલેક દિવસે પેાતાના નગરમાં આવ્યા, અને સ્વજને પાસે તેણીના નહિ આવવાના કારણમાં તેણીની માંદગી તેણે જણાવી. તેણીને સતી તથા સ્નેહવાળી જાણવાથી તેણીના ઉપર મેાહ પામેલા તેણે તેણીના સ`ગમની ઈચ્છાથી કુદેવની અળિ, પૂજા વિગેરે અનેક ઉપાચા કર્યાં, ઘણા જેશીઓને તથા શકુન શાસ્ત્ર જાણનારને તે ખાખત પૂછી, અને માહાત્મ્યવાળા દેવાની માનતાએ પણુ માની. · સૉંગમની પ્રાપ્તિ થશે ’એવું