________________
સપ્તમ સ
૧૯
કહી તત્કાળ ખાટલામાં પડી. ત્યારે તેના પિતા વિગેરે અનેક પ્રકારે તેના ઉપાય કરવા લાગ્યા પણ તે તે ઉંચે સ્વરે વધારે વધારે રાવા લાગી અને પતિ ઉપર કપટથી ઘણા સ્નેહ બતાવતી તે ખેલી કે—
હે નાથ ! મારા મેટા ભાગ્યથી તમે સર્વોત્તમ પતિ મળ્યા. પરંતુ કાઈક પાપના ઉદયથી અત્યારે જ હું માંદી પડી, તેથી તેવા કર્મને ધિક્કાર છે. સાસુ સસરા વિગેરેને નમવાની મને ઘણી ઈચ્છા છે, પણ તે સ અત્યારે તેા મારા મનમાં જ રહી છે. હુ શું કરૂં ? ” આ પ્રમાણે તેણીનાં વચન સાંભળી પાતાને વિષે તેણીના અત્યંત સ્નેહ ધારી રિવીર પેાતાના સ્વામી રાજાના દર્શન માટે પેાતાના નગરમાં જવા ઉત્સુક થયા હતા તાપણ પ્રિયાની રાહ જોવા માટે કેટલાક દિવસ ત્યાં રાકાયા, છતાં ભેાજનાક્રિકને પણ નહિ ઈચ્છતી તે સાજી થઈ નિહ. ‘ જે જાગતા ઉંઘે તેને ઉઠાડવા કાણુ શક્તિમાન છે.? ’
કાઈક દિવસ જવાની ઈચ્છાવાળા હિરવીરને તેના સસરા વિગેરેએ કહ્યું કે— “આ માંદીને લઈ જતાં માર્ગોમાં શ્રમાદિકને લીધે તેને વધારે માંદગી થઈ જશે, માટે તે સાજી થશે ત્યારે અમે તમને ખબર આપશું, તે વખતે તમે ફરીથી તેને તેડવા આવજો.”
આવા તેમના યુક્તિવાળા વચનને ચેાગ્ય માની તેઓએ સત્કાર કરેલા હિરવીર ભાગરાજની રજા લેઈ તે ભાગરાજે નરસુંદર રાજાને માટે ભેટ તરીકે આપેલા હાથી ઘેાડા વિગેરે લઈ સૈન્ય સહિત પેાતાના નગર તરફ ચાલ્યા. તે દૂર ગયા જાણી કાઈક ઔષધના ઉપાયને અવલખીને સુભગા સાજી થઈ ગઈ અને તે સ્વેચ્છાચારી પોતાના મનમાં આનંદ પામી.
આ સુભગા એક મધુકૐ નામના પુરૂષના ગીતમાં રજીત થઈ ને તેને વિવિધ પ્રકારના કામના ઉપચારવડે સેવતી હતી. તે મધુકડ પણ તેણીને આધીન થઈ તે જ પ્રમાણે તેણીને સેવતા હતા. તેની નિપુણતામાં .આસક્ત થયેલી તે નિર'તર તેની સાથે કામક્રીડા પણ કરતી હતી. આ સર્વ વૃત્તાંત કેાઈના જાણવામાં નહેાતા. ‘ સ્ત્રીના ચરિત્રમાં બ્રહ્મા પણ મૂઢ થઇ જાય છે. ’
કેટલેક દિવસે સુભગા હવે સાજી થઇ છે, એમ તેણીના સરળ પિતાએ જમાઈ ને કહેવરાવ્યું, ત્યારે તે પણ તેણીના રૂપમાં માહિત થયેલા હેાવાથી તેણીને તેડવા આવ્યેા. તેને જોઈ હુ પામેલા સૂરદત્ત તે સેનાપતિ હિરવીરને પરિવાર સહિત સેવા અને ઉપચારાદિક વડે પ્રસન્ન કર્યો. જેમ સપને જોઈ દ્વીપક દીપિકા ઝંખી થાય