________________
૧૧ દાન-ચારિત્ર અને તપની વિવિધ પ્રકારે આરાધના થવા પામી તે શ્રીસધના સેક્રેટરી ધમનિષ્ઠ આત્મા સુશ્રાવક શ્રી કસ્તુરભાઈ આદિની હાર્દિક ધમ ભાવનાના સહકારને જ આભારી છે.
પાપ સુદ ૧૩થી ચામી શ્રી ચીમનલાલભાઈને ત્યાં નવ ઝાડના ભવ્ય ઉજમણાના અટ્ઠાઈ નહોત્સવનું મંડાણ થયું. પૂજાએ, અષ્ટોત્તરી સ્નાત્ર, પ્રભાવના, વર્તમાન સમયને અનુકૂલ સાધર્મિક વાત્સલ્ય આદિ શાસન પ્રભાવનાનાં કાર્યોને ચોકસી શ્રી ચીમનલાલભાઈ, તેમનાં સુશીલ ધમ પત્ની શ્રી જાસુબેન અને તેમના વિશાલ પરિવારે હાર્દિકભાવથી સાતક્ષેત્રની સુંદર રીતે ભક્તિ કરી. તેમ જ ધનપીપળાની ખડકીવાલા સુશ્રાવક શ્રીશાંતિલાલભાઈ આદિ ભાઈ એએ ખડે પગે ઉભા રહી મહેાત્સવને લગતા સ કાર્યોમાં ભાગ લઈ મહેાત્સવને ઘણા જ સુંદર રીતે દીપાવ્યા હતા.
ત્યાર બાદ મહા સુદમાં પૃ. ૧. શ્રીએ લુહારની પાળેથી વિહાર કરી રૉશ્રી લાલભાઈ ચીમનલાલ ચાકસીની વિન ંતિથી તેમના બગલે આપેરા સેસાયટીમાં પધાર્યા. ત્યાં દેરાસર નહી હોવાથી પૂ. મ. શ્રીએ શ્રીસંઘને ઉપદેશ કરી શ્રી લાલભાઈ ચોકસી અને તેમના ધર્મપત્ની શ્રી શાંતાબહેનની ઉત્કૃષ્ટ ભાવનાથી જૈનના બંગલામાં ધામધૂમપૂર્વક ઘર દેરાસરની સ્થાપના કરાવી, ત્યાંથી વિહાર કરતા પાટણ પધાર્યા. પાટણમાં દોઢ માસ જેટલી સ્થિરતા થઈ. અમદાવાદ શામળાની પાળ શ્રીસંધના અગ્રગણ્ય શેઠશ્રી કચરાભાઈ હડ્ડીસીંગ તરફથી ચાર પાંચ વર્ષથી ચાતુર્માસ કરાવવા વિન ંતિ ચાલુ હતી, તેમાં સંવત ૨૦૨૧ ની સાલનું ચાતુર્માસ કરાવવા માટે શ્રીસધના આગેવાના શૅશ્રી કચરાભાઈ હડીસીંગ, શેઠશ્રી લલ્લુભાઈ ડાહ્યાભાઈ શૅશ્રી કાંતિલાલ સાંકલચંદ ભગત, શેઠશ્રી નરેશભાઇ મોહનલાલ આદિ ગૃહસ્થા પાટણ આવી પોતાને ત્યાં ચાતુર્ભાસ કરાવવા આગ્રહભરી વિનંતી કરી. પૂ. મહારાજશ્રીની તબીયત બરાબર નહિ હાવાથી તુર્માસ પાટણમાં જ કરવા ભાવના હતી પરંતુ આવનાર ભાવિક ગૃહસ્થાના આત્રહને વશ થઈ અનિચ્છાએ પણ તેમની વિનંતિનો સ્વીકાર કર્યો.
ચાણસમાના ધર્મનિષ્ઠ શ્રાવક પડિત શ્રીન્ટેસીગભાઈ ચુનીલાલના સુપુત્રી આલકનારી શ્રીલલીતાબહેનને મહાત્સવ ક શ્રીભાગવતી દીક્ષા આપવાની હોવાથી તેમની વિનંતિને સ્વીકાર કર્યાં. આ પ્રસ ંગે શાસનપ્રભાવક પણ શાંત આચાર્ય ભગવંત શ્રીદલસૂરીશ્વરજી મ. શ્રી પાતાના પરિવાર સહ પાટણમાં પધારેલા હોવાથી સોનામાં સુગંધ જેવો મેળ મળી ગયો અને પાટણથી પૂ. આચાર્ય ન. શ્રી અને પૂ. મહારાજશ્રી બન્નેએ પોતપોતાના પરિવાર સહ વિહાર કર્યો અને ચાણસમા શ્રીસંઘના ધણા જ ઉલ્લાસ અને સત્કારપૂર્વક પ્રવેશ કર્યો. આથી શ્રીસ ધને કાઈ અનેરા ઉલ્લાસ પ્રગટ થયા. પૂજ્ય આચાર્ય ભગવ ંત તથા ધૃત્ય મહારાજશ્રી ગાદિ મુનિ ભડલની શુનિશ્રામાં પૂ. આચાય ભગવત શ્રી વિજયધમ સૂરીશ્વરજી એ. શ્રીના સમુદાયના સુસાધ્વી શ્રી સુભગલાશ્રીજીના સમુદાયમાં મહોત્સવક વૈશાખ સુદ ૬ ના રાજ શ્રી લલિતાબહેનની દીક્ષા થઈ, અને તેમને પરમ શાંત તપસ્વી સુસાધ્વી શ્રી વિશ્વપ્રનાશ્રીના શિષ્યા શ્રી લક્ષિતનાશ્રી તરીકે નહેર કરવામાં આવ્યા. ત્યાર બાદ પૂ. મહારાજશ્રીએ અમદાવાદ તરફ વિહાર લખાવ્યા અને શામલાની પોળ શ્રીસધનો ઘણા જ સત્કારપૂર્વક જેઠ વદી પંચમીના રાજ ચાતુર્માસાથે પ્રવેશ કર્યાં.
ચાતુર્માસમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યા, પૂજા, પ્રભાવના આદિ શ્રી જૈન શાસનપ્રભાવનાનાં ઘણાં સારાં કાર્યો થયાં, અને ચાતુર્માસ સ ંપૂર્ણ થતાં શામળાની પોળમાં વસતા ન્યુ રૂપરેખા કંગન સ્ટાર્સ વાળા શ્રી ગીરધરભાઈ તથા તેમના ધર્મપત્ની તપસ્વી શ્રી ક ંચનબહેનની પોતાને ત્યાં ચાતુર્માસ બદલાવવાની આગ્રહભરી વિન ંતિ થવાથી પૂજ્ય મહારાજશ્રીએ તેને સ્વીકાર કરી કારીક સુદ ૧૫ ના રાજ પ્રભાતમાં