________________
છઠ્ઠો સગ .
૧
ક્રોધથી કહીને સાધુ ઉપર આક્રોશ કરી અજ્ઞાનતાને લીધે જે પાપમ ઉપાર્જન કર્યુ હતુ, તે કર્મ તેજ વખતે નિંદા, ગડું અને આલેાચનાદિકવડે ઘણુ ખરૂ તે તેણે ખપાવ્યું હતુ, તે પણ તેનો જે ક ંઈક લેશ ખાકી રહ્યો હતા, તેણે ઉદયમાં આવીને આ વખતે તેનું ફળ આપ્યુ.... નેત્રસબંધી તીવ્ર વ્યથાથી વ્યાકુળ થયેલા શ્રીજયાનંદકુમારે વિચાયું કે—“ મને ધિક્કાર છે કે નીતિશાસ્ત્ર જાણવ છતાં મેં આ ખળનો વિશ્વાસ કર્યાં. કહ્યુ` છે કે
“સી” મોલનમાત્રેય, વિટ: માળિનાં ત્યા बृहस्पतिरविश्वासः, पंचाल : स्त्रीषु मार्दवम् ||
',
“ વૈદ્યક શાસ્ત્રને રચનાર આત્રેય કહે છે કે ખાધેલું અન્ન જીણુ થયા પછી (પચી ગયા પછી ) ભાજન કરવુ, ધર્મશાસ્ત્રને રચનાર કપિલ કહે છે કે પ્રાણિ ઉપર દયા કરવી, નીતિશાસ્ત્રના રચનાર બૃહસ્પતિ કહે છે કે કેાઈના વિશ્વાસ ન કરવા અને કામશાસ્ત્રના રચનાર પંચાલ કહે છે કે સ્ત્રીએ ઉપર કામળતા રાખવી. (આ ચારે શાસ્ત્રને સાર આ શ્લોકમાં બતાવ્યા છે. )
ભાજન માત્ર દેવાથી પણ કુતરાએ પોતાના સ્વામી ઉપર સ્નેહ રાખે છે, પરતુ આ સિંહને જીવિતદાન આપ્યા છતાં તેણે મારાપર આવી વર્તણુક ચલાવી. અથવા તે મારા પાતાના જ પૂર્વે કરેલા કના દોષ છે. કેમકે નિહ કરેલુ' કમ કેાઈ ભાગવતું નથી, કરેલું જ કમ' ભગવાય છે. પ્રાણીઓએ કરેલુ. શુભાશુભ કર્માંજ પેાતાનું ફળ આપવા માટે પ્રાણીઓને તેવા પ્રકારની ક્ષેત્ર, કાળ અને સહાય વિગેરે મેળવી આપે છે. હું જીવ ! ક્ષેત્ર કાળાદિક સામગ્રીવડે પદ્ન થયેલા શુભાશુભ કર્મોને જાણી તું એક ક્ષણ માત્ર પણ ક્રોધ કરીશ નહિ. કહ્યુ છે કે :
66
पुनरपि सहनीय दुःखपाकस्तवायं, न खलु भवति नाशः कर्मणां संचितानाम् । इति सह गणयित्वा यद्यदायाति सम्यकू, सदसदिति विवेकोऽन्यत्र भूयः कुतस्ते ॥
""
“ હું આત્મા તારે આ દુઃખના વિપાક ફરી પણ સહન કરવાના છે, કેમકે સ'ચય કરેલા કર્મોના વિનાશ થતા નથી. એમ ધારીને જે જે સુખ દુઃખ પ્રાપ્ત થાય તેને તું સમ્યક્ પ્રકારે સહન કર. ફરીથી ખીજા ભવમાં સત્ અસત્ વિવેક તને કયાંથી પ્રાપ્ત થશે. ? ’