________________
છઠ્ઠો સ
૮૯
ન ંદકુમારે તેને કહ્યું કે—“હે અંધુ ! તું ખેદ કરીશ નહિ, હું તે હંમેશાં તારા સહાયકારી જ છું. ” આવા શ્રીજયાન દકુમારના વચને તેની ઈર્ષ્યામાં ઉલટી વૃદ્ધિ કરી. કારણ કે અસાધ્ય વ્યાધિમાં ઔષધ આપવાથી તે ઘણુ કરીને ઉલટુ દોષને માટે થાય છે. આ રીતે અદ્ભુત કા કરનાર છતાં શ્રીજયાનંદકુમાર શાંતજ રહ્યો. કારણ કે અસાધ્ય કા કર્યાં છતાં સત્પુરૂષોને ગર્વાં કે વિસ્મય હતાજ નથી. અથવા તે। મેાટુ' કા કર્યા છતાં પણ મહાપુરૂષ નમ્રજ રહે છે.
અગસ્ત્ય સમુદ્રનું પાન કર્યું છે તે પણ તે આકાશમાં મહાપ્રયત્નથી જ જોઈ શકાય છે. ખળ પુરૂષ પ્રાણદાનવડે ઉપકાર કરનાર ઉપર પણ દ્વેષ જ કરે છે, તેથી સિંહ તેના ઉપર દ્રોહ કરતા હતા. કેમકે અગ્નિની જેમ ખળ પુરૂષ કદાપિ પેાતાને થતા જ નથી. મ્લેચ્છાને વિષે આસક્તિ નહિ હોવા છતાં અને સારા દેશમાં જવાની ઈચ્છા હોવા છતાં શ્રીજયાનંદકુમાર ચડસેનની દાક્ષિણતાથી કેટલાક વખત ત્યાં રહ્યો.
હવે કેટલાક કાળ ગયા પછી એક દિવસ અકસ્માત્ શૂળના વ્યાધિ થવાથી ચંડસેન પન્નીપતિ મૃત્યુ પામ્યા. · સ’સારની આવી જ સ્થિતિ છે. 'ચ'ડસેન પુત્ર રહિત હોવાથી પરાક્રમાદિકવડે શ્રીજયાનંદકુમારને રાજ્ય લાયક માનીને સ` બિલ્લોએ પલ્લીનું રાજ્ય અગીકાર કરવા માટે તેની પ્રાર્થના કરી, પરતુ તે કુરાજ્યને શ્રીજયાનંદકુમાર ઈચ્છતા ન હાતા. તેથી બીજો કોઈ લાયક નહિ જોવાથી તથા સિ'હસારને તેની ઈચ્છા હાવાથી તે ભિલ્લના રાજ્યઉપર શ્રીજયાન દકુમારે સિ'હંસારને જ સ્થાપન કર્યાં. ત્યારપછી મનમાં ગવ` અને હુ ને પ્રગટપણે ધારણ કરતા તે સિંહ મહાક્કમ કરતા નિઃશ’કપણે પલ્લીનું પાલન કરવા લાગ્યા.
હવે શ્રીજયાનંદકુમારે વિચાર કર્યો કે—“ રાજ્યના આધારરૂપ આ સિંહને અહી' મૂકી જવાથી મને કંઈ પણ દુ:ખ નથી. ’’ એમ વિચારી તેણે એક દિવસ સિંહસારની પાસે પોતાની દેશાંતર જવાની ઈચ્છા જણાવી. તે સાંભળી સિહસારે વિચાયુ
“ દેશાંતરમાં કોઈ ઠેકાણે રહેલા આને જે પિતાદિક જાણશે તેા અવસરે તેને પેાતાના રાજ્યપર સ્થાપન કરશે, માટે મારે જયાનંદકુમારને જવા ન દેવા. ’
એમ વિચારી સિ’હસાર માયા કપટથી પ્રેમ દેખાડી એલ્ગેા કે હે ભાઈ ! તારાપરના સ્નેહને લીધે જ મેં પિતાદિકના ત્યાગ કર્યો છે, તેથી તારા વિચાગ હું શી રીતે સહન કરૂં ? ” તે સાંભળી સરળ સ્વભાવવાળા શ્રીજયાનંદકુમાર સ્નેહ સહિત કેટલાક દિવસ ત્યાં રહ્યો. ત્યારપછી એક દિવસ સિંહે ગવથી શ્રીજયાનંદકુમારને કહ્યુ... કે—
જ.-૧૨