________________
છઠ્ઠો સગ . -
૮૭
યુદ્ધ કર્યું. તે સાથે અન્ને પક્ષમાં રહેલા બીજા વીરાએ પણ ાર યુદ્ધ કર્યુ. પછી મહાબળવાન મહાસેને ચડસેનને તેના ધનુષનો છેદ કરી તથા અખ્તરને ભેદી માણેાવડે વ્યાકુળ કર્યાં. મહાસેનના સૈનિકોએ બાણુ, કુંત, ખડ્ગ વિગેરે શસ્ત્રોના સમૂહવડે ભયંકર સ‘ગ્રામ કરી તેની સેનાને ભાગી નાખી.
પછી ચડસેને તૈય`થી ખીજું ધનુષ લઈ સાધુ જેમ પાપને છેદે તેમ ખાણેાવડે મહાસેનનું ધનુષ છેદી નાખ્યું. ત્યારે મહાસેને એક માટી શિલા ઉપાડી તેના મસ્તકપર મારી, તેના ઘાતની વ્યથાથી ચંડસેન મૂર્છા ખાઈ પૃથ્વીપર પડયો. એટલે હર્ષોંથી વિષ્ઠ થયેલા મહાસેન તેને બાંધવા માટે આવ્યો. તે જોઈ તત્કાળ શ્રીજયાનંદકુમારે ત્યાં આવી તેને યુદ્ધ કરવા લાવ્યો. ત્યારે તેજથી ભતા મહાસેન પણ ઇર્ષ્યાથી ધનુષને નકાર કરી તેની સાથે યુદ્ધ કરવા ક્રોધથી દોડયો. તે વખતે શ્રીજયાનંદકુમારે તેને કહ્યું કે—
“ હું નિરપરાધીને મારતા નથી, તેને મારવાથી મારા ક્ષત્રિયકુળને કલંક લાગે છે. તેં મારા ભાઈને આંધવાથી અપરાધ કર્યા છે, તેપણુ મે' કેટલાક વખત સુધી તારી ઉપેક્ષા કરી છે, હજીપણ જો તું મારૂં કહેવું કરીશ તેા હું તને હણીશ નહિ. તે વચન એ છે કે આ ચડસેન સાથે તું, સધિ કર, મારા માટાભાઈ ને છેડી મૂક, અને નિઃશંક મનવાળા થઈ ને ચિરકાળ સુધી તારી પલ્લીનું રાજ્ય ભાગવ. ” તે સાંભળી માની મહાસેન એલ્યેા કે—
ક્ષત્રિયપણુ' તે યુદ્ધમાં જણાશે. મૃગની સાથે સિહુને સંધિ શી? અને સિ'હુ પાસેથી મૃગને કાણુ છેડાવનાર છે? આવા વચનવડે હું યુદ્ધથી ઉદ્વેગ પામું તેમ નથી. તેથી હું વીર ! યુદ્ધ કર. વાણીથી શું કામ છે ? સત્પુરૂષો ફળવડેજ પાતાના ગુણ્ણા બતાવે છે, વાણીવડે ખતાવતા નથી. ” પલ્લીપતિના આવા વચને સાંભળી પાદના આકમહુવડે સપ`ની જેમ, કુકવાથી અગ્નિની જેમ અને હલકે નામે ખેલાવવાથી સિ’હની જેમ શ્રીજયાનંદકુમાર ક્રોધથી અત્યંત દેદીપ્યમાન થયા. ત્યારપછી મેાટા ઉત્સાહવાળા, મહા બળવાન, મોટા માનવાળા અને મેાટા શસ્રવાળા તે બન્ને સુભટો સ્પર્ધાવડે ઉત્કટ યુદ્ધ કરવા લાગ્યા. સુભટાને વિષે અગ્રેસર એવા બન્નેએ માણા વડે એવુ' યુદ્ધ કર્યું... કે તે વખતે સ` વીરા તથા જોનારા દેવા પણ ભય પામ્યા.
ઃ
તે અવસરે અને સ્વામીએ ઉત્સાહ પમાડેલા બન્ને સૈન્યના સવે ક્રૂર વીશ પણ તૈયાર થઈ યુદ્ધ કરવા લાગ્યા. શ્રીજયાનંદકુમારે સ` દિશાઓમાં પ્રસરતા બાણુના સમૂહવડે જેમ ઇંદ્ર વાવડે અનેક પતાને તેડી પાડે તેમ ચાતરફથી અનેક વીરેને પાડી દીધા.
!!!