________________
૮૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તેમાંથી હાથીને ઉતારી ફરીથી તે વહાણને તારૂઓ પાસે જળમાં મૂકાવ્યું અને કરેલા ચિહ્ન સુધી તે વહાણ જળમાં ડુબે તેટલા પથ્થરે તેમાં ભરાવ્યા.
પછી તે પથ્થરે બહાર કાઢી ડાહ્યા પુરૂષ પાસે તેને તેલ કરાવ્યો; અને તે પથ્થરોનો જેટલું તેલ થશે તેટલે હાથીને પણ તેલ તેણે રાજાને કહ્યો. તેની આવી બુદ્ધિથી વિસ્મય પામેલો રાજા તેને બહુમાનપૂર્વક પિતાના મહેલને વિષે લઈ ગયો. ત્યાં સ્નાન વિગેરે કરાવી તે ઉદાર આશયવાળા કુમારને રાજાએ મોટા ગૌરવથી પિતાના . મહેલમાં રાખે. તેને સર્વ કુમારેમાં અધિક ગુણવાન જાણી તથા સર્વ કળાઓમાં અતિ નિપુણ છે, એમ સાક્ષાત્ જોઈ રાજાએ તેની ઇચ્છા વિના પણ રૂપિવડે લક્ષ્મીનું ઉલ્લંઘન કરનારી અને કળા તથા ગુણે કરીને તેને તુલ્ય પિતાની મણિમંજરી નામની પુત્રી પરણાવી.
તે વખતે રાજાએ તે કુમારને પત્તિ, અશ્વ, હસ્તી અને રથના સમૂહવડે યુક્ત એક ઉત્તમ દેશ તથા સર્વ પ્રકારની ભેગની સામગ્રીઓ સહિત એક મહેલ રહેવા માટે આપે. તે મહેલમાં નવી પરણેલી પત્ની સાથે વિલાસ કરતા અને સર્વ પ્રકારનાં ભેગોને ભેગવતે તે કુમાર રાજાની સેવા કરવા લાગ્યો. અનુક્રમે રાજાની આજ્ઞાથી અનેક દેશ જીતી, ઘણા રાજાઓને વશ કરી તે શ્રી જયાનંદકુમારે રાજાની તથા પિતાની પ્રતિષ્ઠામાં ઘણો વધારો કર્યો.
એક દિવસ રાજા સૂર નામના શત્રુ રાજાને જીતવા જતો હતો, તેને વિનયથી જતાં અટકાવી શ્રી જયાનંદકુમાર પિતે સિન્ય સહિત ચાલ્યો. તેને આવતે જાણે સૂર રાજા અભિમાનથી તેની સામે આવ્યું, અને તે બનેના સૈન્ય વચ્ચે જગતને ક્ષોભ ઉત્પન્ન કરે તે રણસંગ્રામ થયો. અનુક્રમે પિતાનું સિન્ય ભાંગવાથી કુમાર કોલવડે પોતે યુદ્ધ કરવા ઉભે થયે.
પછી તેણે એવું યુદ્ધ કર્યું કે જેથી શત્રુની સેના તરફ નાસી ગઈ ત્યારે સૂર રાજા પોતે યુદ્ધ કરવા ઉભે થયે, અને તે બન્ને વચ્ચે મોટે સંગ્રામ થશે. તે વખતે પૃથ્વી, આકાશ અને સર્વ દિશાઓ બાણમય થઈ ગઈ. તેમાં કુમારે અનુક્રમે બાવડે શત્રુના સાત ધનુષ છેદી નાંખ્યા તથા તેના રથ, બખ્તર અને મસ્તકના ટેપને પણ છેદી નાંખે. ત્યારપછી તે સૂર રાજા ખ ઊંચું કરી કુમારને મારવા દેડ્યો. કુમારે પિતાના ખવડે તેના ખના કકડે કકડા કરી નાખ્યા. એજ રીતે કુમારે શત્રુના મુદ્દેગરને મુદુંગરવડે અને ગદાને ગદાવડે ચૂર્ણ કરી તે શત્રુને શસ્ત્ર રહિત કરી આકૂળવ્યાકૂળ કરી મૂકો.
પછી “આ નિર્બળ શસ્ત્રોથી શું ? મારી ભુજાજ સબળ છે.” એમ બેલતે તે સુર રાજા અભિમાનથી મલ્લયુદ્ધવડે યુદ્ધ કરવા આ નીતિને જાણનાર કુમારે પણ તેની