________________
૫૮
ઉપશમનાકરણ ભાગ-૧ આ પંક્િત ઉપરથી ઉભરાર્થ સંભવે છે. એટલે મિથ્યાત્વના ચરમ સમયે અથવા ઉપશમ સમ્યક્ત્વના પ્રથમ સમયે એમ બંને અર્થ આ પંક્િત પરથી નીકળી શકે છે.... સપ્તતિકા ભાષ્યની ટીકામાં ટીકાકારે ત્રિપુંજ મિથ્યાત્વના ચરમ સમયે થાય એવો સતકાQત્તિનો અભિપ્રાય છે એમ કહી ત્યાં આ પંક્િત જ સાક્ષી તરીકે મૂકી છે -
"तस्मिंश्च मिथ्यात्वप्रथमस्थितिवेदनचरमसमये द्वितीयस्थितिगतं मिथ्यात्वदलिकमनुभागभेदेन त्रिधा करोति, तद्यथा-सम्यक्त्वं सम्यग्मिथ्यात्वं मिथ्यात्वं चेति । उक्तञ्च. कर्मप्रकृतिचूर्णी - 'चरमसमयमिच्छद्दिट्ठि से काले उवसमसम्मद्दिढि होहिइ ताहे बिइयठिइं तिहाणुभागं करेइ तं जहा- सम्मत्तं सम्मामिच्छत्तं मिच्छत्तं चेति ।' अयं सप्ततिवृत्तिकृतोऽभिप्रायः ग्रन्थान्तरेषु पुनस्त्रिपुञ्जीकरणं प्रथमसम्यक्त्वं प्रतिपन्नस्य प्रतिपादितमस्ति, तथा च शतकचूर्णिः - 'पढमसम्मत्तं उप्पाडितो तिन्नि करणाणि करेउं उवसमसम्मत्तं पडिवन्नो मिच्छत्तदलियं તિપુનીલ - સુદ્ધ પી શુદ્ધ તિ' તત્ત્વ તુ નાખ્યું ''-સપ્તતિકા ભાષ્યની ગા. ૨૮ની મેરુવંગરિકૂત ટીકા.
તવ્યશતકની (પંચમકર્મગ્રથની) ટીકામાં ઉક્ત ચર્ણિવી પંકિત પરથી ચરમ સમય મિથ્યાર્દષ્ટિ' ત્રણ પુંજ કરે એવો અર્થ કરેલ છે. સંક્રમકરણમાં સમ્યક્ત્વપ્રાપ્તિની પ્રથમાવલિકામાં કર્મપ્રકૃતિકિારે મિશ્રમોહનીયતા સંક્રમનો નિષેધ કરેલ હોવાથી અહીંના ચૂર્ણ સૂત્રનો અર્થ પ્રથમસમયસમ્યગ્દષ્ટિ ત્રણ પંજ કરે એવો અમે કર્યો છે. તcu બહુશ્રુતો જાણે.....(1)
હવે ઉપશમસમ્યક્ત્વમાં વર્તતો જીવ ગુણસંક્રમ કરે છે તેનું સ્વરૂપ તથા સ્થિતિઘાતાદ કયાં સુધી પ્રવર્તે છે તે બે ગાથા દ્વારા બતાવે છે :
पढम समए थोवो, सम्मत्ते मीसए असंखगुणो । अणुसमयमवि य कमसो, भिन्नमुहुत्ता हि विज्झाओ ।।२०।। ठिइरसघाओ गुणसेढि, विय तावपि आउवजाणं ।
पढमठिइए एगदुगावलिसेसम्मि मिच्छत्ते ।।२१।।
અત્તરાર્થઃ ઉપશમ સમ્યક્ત્વના પ્રથમ સમયે સમ્યક્ત્વમાં મિથ્યાત્વ મોહલીયો થોડો (પ્રદેશ અપેક્ષાએ) નિકોપ કરે છે, તેથી મિશમાં અસંખ્યગુણો વિલોપ કરે છે. એ રીતે પ્રતિસમય ક્રમ અંતર્મુહૂર્ત સુધી ગુણસંક્રમ થાય છે, ત્યારબાદ વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. (૨૦)
૧. અહીં સંભવ છે કે પંચસંગ્રહના અનુસારે મલયગિારે મ. ઉક્તચૂર્ણિ સૂત્રનો “ચરમસમય મિથ્યાદષ્ટિ ત્રણ પુંજ કરે એવો અર્થ કર્યો હોય અને ત્યારપછીના બધા ટીકાકારોએ પણ મલયગિરિ મ. ના અર્થાનુસારે એ જ પ્રમાણે અર્થ કર્યો હોય... તત્ત્વ કેવળિગમ્ય છે.