________________
પ્રથમોપશમસમ્યક્ત્વપ્રાપ્તિ અધિકાર
આયુષ્યર્જિત સાત કર્મનો સ્થિતિઘાત, અઘાત, ગુણશ્રેણી પણ ત્યાં સુધી (મિથ્યાત્વના ગુણસંક્રમ સુધી) પ્રવર્તે છે. તથા મિથ્યાત્વની પ્રથર્માતિની બે અને એક આલિકા શેષ સુધી પ્રવર્તે છે અર્થાત્ પ્રથર્માર્થાતની બે આર્વાલકા શેષ રહે ત્યાં સુધી મિથ્યાત્વના ગુણશ્રેણી પ્રવર્તે છે, આલિકા શેષ સુધી સ્થિતિઘાત ૨સઘાત પ્રવર્તે છે. (૨૧)
૫૯
વિશેષાર્થ : સમ્યક્ત્વપ્રાપ્તિના પ્રથમ સમયે બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વમોહનીયતા દલિકમાંથી થોડા સમ્યક્ત્વ મોહાયમાં નાખે છે, અને તેથી અસંખ્યગુણ દલિક મિશ્ર મોહનયિમાં નાખે છે. બીજા સમયે તેથી અસંખ્યગુણ દલિક સમ્યક્ત્વ મોહાયમાં નાખે છે, અને તેથી અસંખ્યગુણ લિક મિશ્રમોહતયમાં નાખે છે. ત્રીજા સમયે તેથી અસંખ્યગુણ દલિક સમ્યક્ત્વ મોહનીચમાં નાખે છે, અને તેથી અસંખ્યગુણ દલિક મિશ્રમોહનીયમાં નાખે છે.... આમ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી અન્તર્મુહૂર્ત સુધી મિથ્યાત્વ મોહનીયનો ગુણસંક્રમ ચાલે છે.
સમ્યક્ત્વ પ્રાપ્તિની એકાલિકા વીત્યા પછી મિશ્રમોહનીય પણ અસંખ્યગુણાકારે સમ્યક્ત્વ મોહાયમાં સંક્રમે છે... કર્મપ્રકૃતિ સંક્રમકરણની ગા. ૧૦ની ચૂર્ણિમાં કહ્યુ છે "उवसमसम्मद्दिठ्ठिस्स वा अट्ठावीससंतकम्मियस्स सम्मत्तलंभातो आवलियाए परतो वट्टमाणस्सं सम्मत्तं पडिग्गहो त्ति फेडिए सत्तावीसा सङ्गमति । तस्सेव आवलिया अब्भंतरतो वट्टमाणस्स सम्मामिच्छत्तस्स सङ्कमो णत्थि त्ति छव्वीसा सङ्कमति । "
અહીંયા આધિકા પછી મિશ્રનો સંક્રમ કહ્યો છે. તેનું કારણ એ છે કે ત્રિપુંજીકરણ દ્વારા મિશ્રમોહનીયની સત્તા પ્રાપ્ત થાય છે એ પપ્રકૃતિ સંક્રમ છે. તેથી આલિકા સુધી તેમાં કોઈ કરણ ન લાગે, તેથી તેનો ગુણસંક્રમ થઈ શકે નહીં... કર્મપ્રકૃતિ સંક્રમકણ ગા. ૧૦ની મલય. ટૌકામાં કહ્યુ છે - ‘‘તથૈવ ચૌપમિક્ષમ્ય દૃષ્ટાવિંશતિસર્મળ આવનિાયા अभ्यन्तरे वर्तमानस्य सम्यग्मिथ्यात्वं सम्यक्त्वे न सङ्क्रामति । यतो मिथ्यात्वपुद्गला सम्यक्त्वानुगतविशोधिप्रभावतः सम्यग्मिथ्यात्वलक्षणं परिणामान्तरमापादिताः । अन्यप्रकृतिरूपतया परिणामान्तरापादानं च सङ्क्रमः सङ्क्रमावलिकागतं च सकलकरणायोग्यमिति सम्यक्त्वलाभादावलिकाया अभ्यन्तरे वर्तमानेन सम्यग्मिथ्यात्वं सम्यक्त्वे न સમ્યતે, જિન્તુ વતં મિથ્યાત્વમેવ ।''
કષાયપ્રાકૃતચૂર્ણિકા સમ્યક્ત્વના બીજા સમયથી મિશ્રમોહાયનો સમ્યક્ત્વ મોહબીચમાં સંક્રમ મળે છે. કષાયપ્રાભૂતચૂર્ણિતા સંક્રાધિકારમાં કહ્યુ છે- “સમ્મામિચ્છત્તસ્મ संकामओ को होइ ? मिच्छाइट्ठि उव्वेल्लमाणओ । सम्माइट्ठि वा णिरासाणो । मोत्तूण પઢમસમયસમ્મામિચ્છત્તસંતમિય ।'' -પા. ૯૬૭
કષાયપ્રાકૃતચૂર્ણિકાના મતે સમ્યક્ત્વના પ્રથમ સમયે ત્રણ પુંજ દ્વારા મિશ્રની સત્તા
૭