________________
પરિશિષ્ટ-૪
૨૮૧ તેથી જગતશ્રેણિમાં અંગુલની સંખ્યા અંગુલના પ્રદેશની સંખ્યા કરતા અસંખ્યાત અંગુલના પ્રદેશની સંખ્યા જેટલી થાય તેટલા ગુણી છે. અલ્પબદુત્વ - અંગુલના પ્રદેશ = થોડા = 1
પ્રતરાંગુલના સૂચિ અંગુલ = તુલ્ય = પ્રતરાંગુલના પ્રદેશ = અસંખ્યાતગુણ = ૩ ઘનાંગુલના સૂચિ અંગુલ = તુલ્ય = ગર ક્ષેત્રપલ્યોપમના સૂચિ અંગુલ = સંખ્યાતગુણ = સંખ્યાત x 1
જગતશ્રેણિના સૂચિ અંગુલ અસંખ્યાતગુણ અસંખ્યાત*સંખ્યાત તેથી અંગુલના પ્રદેશ થોડા, જગતશ્રેણિમાં સૂચિ અંગુલ અસંખ્યાતગુણ. (અહીં અસંખ્યાત એટલે અસંખ્યાતગુણ સૂચિ અંગુલના પ્રદેશની સંખ્યારૂપ અસંખ્ય લેવું.)
(એટલે અંગુલના પ્રદેશ જગતશ્રેણિના સૂચિ અંગુલના અસંખ્યાતમા ભાગે છે. ૧ જગનશ્રેણિમાં ૭ રાજ હોય છે. તેથી અંગુલના પ્રદેશ ૧ રાજના સૂચિ અંગુલના અસંખ્યાતમા ભાગે છે.)
પ્રશ્ન - એક અંગુલના અર્ધચ્છદ કેટલા? જવાબ - અર્ધચ્છેદ એટલે અડધા અડધા સ્થાનો. જેમકે, ૧૬ના અર્ધચ્છેદ ૪ થાય, કેમકે ૧૬નું પહેલુ અડધાનું સ્થાન ૮
બીજુ અડધાનું સ્થાન ૪ ત્રીજુ અડધાનું સ્થાન ૨
ચોથુ અડધાનું સ્થાન ૧ ૨૯ આંકડાની મનુષ્યની સંખ્યાના અર્ધચ્છદ ૯૬ થાય છે.
Oા રાજ અને ૧ લાખ યોજનનો સ્વયંભૂરમણસમુદ્ર બે બાજુનો છે. તેનો પ્રથમ અર્ધચ્છદ સ્વંયભૂરમણસમુદ્ર (ચરમ)નું પ્રમાણ એકબાજુનું જેટલું થાય તેટલો. તેનો બીજો અર્ધચ્છદ તેની આગળના દ્વીપ (વિચરમ)નું પ્રમાણ એકબાજુનું જેટલું થાય તેટલો. તેનો ત્રીજો અર્ધચ્છદ તેની આગળના સમુદ્ર (ત્રિચરમીનું પ્રમાણ એકબાજુનું જેટલું થાય તેટલો.
એમ થાવત્ (દ્વીપસમુદ્રની સંખ્યા-૧) મો અર્ધચ્છદ=લવણસમુદ્રનું પ્રમાણ એકબાજુનું = ૨ લાખ યોજના
(દ્વીપસમુદ્રની સંખ્યા)માં અર્ધચ્છેદ ૧ લાખ યોજન પ્રમાણ થાય.