________________
થાવ.
પ્રશસ્તિ
દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માને ભાવભર્યા નમસ્કાર થાવ.
ચમ તીર્થપતિ વર્તમાન તીર્થના સ્થાપક શ્રી મહાવીર પ્રભુને ભાવભર્યા નમસ્કાર
ગૌતમાદિ ગણધર ભગવંતોને ભાવથી નમસ્કાર કરીએ છીએ.
જેઓની દ્વાદશાંગીની પરંપરા વીશાસનમાં આગળ વધી આજ સુધી પ્રાપ્ત થાય છે તેવા શ્રી સુધર્માવામાં જયવંતા વર્તો.
પ્રાભૂતમાંથી ઉદ્ધાર કરી કર્મપ્રકૃતિના ચિતા શ્રી શિવશર્મસૂરિ મ. જયવંતા વર્તે છે. કસાયપાહુડના ર્રાયતા શ્રી ગુણધર પ્રભુ જયવંતા વર્તે છે.
ચૂર્ણિકાો-ટીકાકારો વગેરે શ્રૃત સાહિત્યના યિતા શ્રુતધોને ભાવપૂર્વક વંદના.
વર્તમાન યુગમાં કર્મસાહિત્યની ઉંડી અવગાહના કરવાર વર્તમાન શ્રુતતા પાગામાં, શ્રુતને અનુસારે ચારિત્ર્યશુદ્ધિતા ધતાર, વર્તમાન સંઘના મહાન ઉપકારી, સ્વચારિત્ર્યના બળે વિશાળ સંયમાં મુક્તિ સમુદાયના સર્જક, કલિકાલકલ્પતરુ, વીર પ્રભુની છ૬ માં પાટને શોભાવનાર, તપાગચ્છગગદિનમણી, સિદ્ધાંતમહોદધિ, સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ જયવંતા વર્તે છે.
તેઓશ્રીના પટ્ટાલંકાર, સૂક્ષ્મ મેધાના સ્વામી, અનેકાંતપ્રરૂપણાવિશાદ, વિશુદ્ધચારિત્ર્યમૂર્તિ, વર્ધમાનતપોનિધિ, વ્યાવિશારદ, સુવિશાળ ગચ્છાધિતિ સ્વ. આચાર્ય શ્રીમદ્વિજાભુવનભાનુસૂરિ મ.ના ચણપંકજે ભાવપૂર્ણ વંદના.
તેઓશ્રીના પ્રથમ શિષ્યરત્ન, પરિષહ ઉપસર્ગોના વિજેતા, ગ્રેગ પરિષહમાં પણ માસક્ષમણાદિ ઘોર તપના આરાધક, વ્યાકરવિશારદ, વિશુદ્ધ સંયમ સાધક, ગુરુચરણપંકજભ્રમર, સ્વ. ગુરુદેવશ્રી પંન્યાસ પ્રવર પવિજયજી ગણિવર સુગ્લોકમાંથી શુભાશીષ વસાવો.
જેની કૃપાથી આ ગ્રંથના વિવેચનમાં પાર ઉતરયું એવા શ્રી સરસ્વતી ભગવતી સદા પ્રસાદ કર્યો.
૨૦