________________
કરણકૃત દેશોપશમના અધિકાર
૨૬૫ હોવાથી અને અનિવૃત્તિકરણથી દેશોપશમના ન થતી હોવાથી આ પાંચ પ્રકૃતિની ઉઠ્ઠલના થતી હોવા છતાં તેમની જઘન્ય સ્થિતિદેશોપશમના પલ્યો.ના અસં.માં ભાગ પ્રમાણ ચરમસ્થતખંડમાં વર્તમાન જીવળે ન હોય, પરંતુ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાવાળા એકેન્દ્રિય જીવને જ આ પાંચ પ્રકૃતિની જઘન્ય સ્થિતિદેશો પામતા હોય. (go) હવે અનુભાગદેશોપશમના કહે છે -
अणुभागसंकमसमा अणुभागुवसामणा णियट्टिम्मि ।
संकमपएसतुल्ला पएसउवसामणा चेत्थ ।।७१।। અકારાઈ - અ[ભાગદેશોપશમના અનુભાગસંક્રમની સમાન અપૂર્વકરણ સુધી જાણવી અને પ્રદેશદેશો પામતા પ્રદેશસંક્રમની સમાન જાણવી. (91)
વિશેષાર્થ - ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના સ્વામી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામીની જેમ જાણવા. અશુભપ્રકૃતિની ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના સ્વામી મિથ્યાર્દષ્ટિ જીવો સમજવા. શુભ પ્રકૃતિની ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમળાના સ્વામી અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમસમયdf જીવો લેવા. સાતાવદીય, યશકીર્તિ અને ઉચ્ચગોત્ર આ ત્રણ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ અપૂર્વકરણ ગુણસ્થાનકની ઉપર થાય છે, પણ આ ત્રણ પ્રકૃતિના ઉત્કૃષ્ટ અનુભાગદેશો પામવાના સ્વામી અપૂર્વકરણના ચરમસમયવતી જીવો જ લેવા, કેમકે ત્યાર પછી દેશોપશમના સંભવતી નથી.
કર્મપ્રકૃતિગત સંમકરણની ગાથા ૪૭ માં કહ્યું છે કે “વિક્રમ ને સમજે તેયારૂ દુદ્દાને | નરતિક્રિડાયવમિત્તે વિ ચ સવ્વામિ ' આ ગાથામાં એમ કહ્યું છે કે માણાયુ, તિર્યંચાયુ. અને આપ આ ત્રણ પ્રકૃતિઓના સત્તામાં ૩ ઠાણીયા રસવાળા અને ૪ ઠાણીયા રસવાળા રસસ્પર્ધકો હોવા છતા ઉત્કૃષ્ટથી પણ ૨ ઠાણીયા રસવાળા રસસ્પર્ધકોના જ ઉદ્વર્તના, અપવર્તવા અને પરપ્રકૃતિવયનસંક્રમ થાય છે. તેમ અહં પણ આ ત્રણ પ્રકૃતિની ઉત્કૃષ્ટ અનુભાગદેશોપશમના ૨ ઠાણીયા રસવાળા રસમ્પર્ધકોની જ જાણવી. નિત્તકરણ અને નિકાચનાકરણ દેશોપશમનાની તુલ્ય હોય છે. તેથી આ ત્રણ પ્રકૃતિના ઉત્કૃષ્ટ અનુભાગનું નિધતિકરણ અને નિકાચનાકરણ થાય તે પણ ૨ ઠાણીયા ૨સવાળા રસસ્પર્ધકોનું જ થાય. આમ હોતે તે પ્રશ્ન થાય કે “આ ત્રણ પ્રકૃતિના ૩ ઠાણીયા રસવાળા અથવા ૪ ઠાણીયા રસવાળા રસમ્પર્ધકો કોઈ જીવે બાંધ્યા અને હજી ભવાંતરની પ્રાપ્તિ ન થઈ હોવાથી એનો ઉદય થયો નથી તો ત્યાં સુધી એ વચ્ચેના