________________
૨૬૨
ઉપશમનાકરણ ભાગ-૧
પામેલા જીવલે આ ૧૩૦ પ્રકૃતિઓની દેશોપશમના અનાદિ હોય છે, કેમકે આ 130 પ્રકૃતિઓ ધ્રુવસત્તાક છે. અભવ્યજીવોને આ ૧૩૦ પ્રકૃતિઓની દેશોપશમના ધ્રુવ હોય છે, કેમકે કયારેય પણ માંડવાના નથી. ભવ્ય જીવોને આ ૧૩૦ પ્રકૃતિઓની દેશોપશમના અધ્રુવ હોય છે.
શેષ ૨૮ પ્રકૃતિઓ અધૃવસત્તાક છે. માટે તેમની દેશોપશમના બે પ્રકારની છેસાદ અને અધૂd.
qમg - જે જીવને જે કર્મની સત્તા હોય તે જીવ છે તે કર્મવી દેશોપશમવાનો સ્વામી જાણવો. (૬૮) હવે પ્રકૃતિપ્પાનદેશોપશમના કહે છે -
चउराइजुआ वीसा एक्कवीसा य मोहठाणाणि ।
संकमणियट्टिपाउग्गाइं सजसाइं णामस्स ।।६९।। અારાર્થ - દેશોપશમનામાં મોહનીયના પ્રકૃતિસ્થાનો ઇ - ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮. દેશોપશમનામાં નામકર્મના પ્રકૃતિસ્થાનો - પ્રકૃતિસ્થળસંક્રમમાં જે સ્થાનો યશ-કીર્તિવાળા છે તે અપૂર્વકરણ યોગ્ય છે એટલે કે દેશોપશમના યોગ્ય છે. (૬૯)
geોષાઈ - દેશોપશમના યોગ્ય મોહનીયતા પ્રકૃતિપ્પાનો જ છે - ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮ તે આ પ્રમાણે –
(૧) ૩૧ - દર્શનમોહનીયલી ક્ષપણા માટે અમ્યુત્થિત જીવ જ્યારે એના નવૃત્તિકરણમાં વર્તમાન ોય ત્યારે તેને ૨૧ પ્રકૃતિની દેશોપશમના થાય, કેમકે અનંતાનુબંધી-૪ ની વિસંયોજના થઈ ગઈ હોય છે અને દર્શન-૩ ની એના અનવૃત્તિકરણમાં દેશોપશમના થતી નથી.
જેણે ક્ષયિક સમ્યક્ત્વ ઉત્પન્ન કર્યું છે એવા ૨૧લી સત્તાવાળા જીવને પણ ૨૧ પ્રકૃતિઓની દેશોપશમના હોય.
(૨) ૨૪ - ૨૮ની સત્તાવાળો જીવ જ્યારે અનંતાનુબંધળી વિસંયોજના કરે ત્યારે તેના અનવૃત્તિકરણમાં અનંતાનુબંધ-૪ની દેશોપશમના ન થતી હોવાથી ૨૪ પ્રકૃતિઓની દેશોપશમના કરે.