________________
૨૬૧
કરણકૃત દેશોપશમના અધિકાર
વિરોષાર્થ - પ્રકૃતિ દેશોપશમના- ચારે ગતિના જીવો પ્રથમસમ્યક્ત્વ ઉત્પન્ન કરે છે અને અનંતાનુબંધની વિસંયોજના કરે છે. માટે પ્રથમ સમ્યક્ત્વ ઉત્પનું કરનારા જીવને પોતાના અપૂર્વકરણ સુધી મિથ્યાત્વમોહનીયની દેશોપશમના હોય, ત્યાર પછી જ હેય. અનંતાનુબંધળી વિસયોજના કરનારા જીવને પોતાના અપૂર્વકરણ સુધી અનંતાનુબંધળી દેશોપશમના હોય છે, ત્યાર પછી નથી હોતી. અવિરત, દેશવરત અને સર્વવરત જીવો લાયકસમ્યક્ત્વ ઉત્પન્ન કરે છે. તેમને પણ પોતાના અપૂર્વકરણ સુધી દર્શન મોહનીયની દેશોપશમના હોય, ત્યાર પછી ન હોય. લાયોપશમક સમ્યગ્દષ્ટિ, ઉપશમથ્રણ સ્વીકારવા ઈચ્છતો, સર્વવિરત જીવ ઉપશમસમ્યક્ત્વ ઉત્પન્ન કરે છે. તેને પણ પોતાના અપૂર્વકરણ સુધી દર્શનમોહલીયની દેશો પામતા હોય છે, ત્યાર પછી ન હોય. દર્શન-૩ અને અનંતાનુબંધ-૪ સિવાયની ૧૪૧ પ્રકૃતિઓની દેશોપશમના સર્વત્ર થાય છે, પણ તે પણ ચારિત્રમોહળીયલી ઉપશમના કે ક્ષપણા માટે અમ્યુઘિત જીવને પોતાના અપૂર્વકરણના ચરમસમય સુધી થાય, ત્યાર પછી થાય. સાદ પ્રાણા - મૂલપ્રકૃતિ -
આઠ મૂળપ્રકૃતિની દેશોપશમના અપૂર્વકરણના ચરમસમયસુધી હોય છે, ત્યાર પછી નથી હોતી. ઉપશમણથી પડનારા જીવને દેશોપશમના સાદ થાય છે. તે સ્થાનને નહીં પામેલા જીવને દેશોપશમના અનાદ હોય છે. કેમકે આ આઠે કર્મોની સત્તા અનાદિકાલીન છે. અભવ્ય જીવો કયારેય ઉપશમણિ કે પકડ્યણ માંડવાના નથી માટે તેમને ૮ કળી દેશોપશમના ધ્રુવ હોય છે. ભવ્ય જીવોને ૮ કર્મોળી દેશોપશમના અધ્રુવ હોય છે. આમ આઠે મૂળપ્રકૃતિઓની દેશોપશમના સાદ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. ઉત્તરપ્રકૃતિ -
જે પ્રકૃતિની ઉદ્ઘલના થાય છે તે ૨૩ પ્રકૃતિઓ, જિનનામ0, આયુ0૪ આ ૨૮ પ્રકૃતિઓ સિવાયની ૧૩૦ પ્રકૃતિઓ ધ્રુવસત્તાક છે. માટે તેમની દેશોપશમના સાધાદ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે - મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધીની દેશોપશમના પોત-પોતાના અપૂર્વકરણ સુધી થાય છે, ત્યાર પછી નથી થતી અને શેષ કર્મોની દેશોપશમના અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી થાય છે, ત્યાર પછી થતી નથી. ઉપામશ્રેણિથી પડનારા જીવને આ ૧૩૦ પ્રકૃતિઓની દેશોપશમના સાદ હોય છે. તે સ્થાન પૂર્વે નહીં