________________
૨૬૦
ઉપશમનાકરણ ભાગ-૧
ચાર પ્રકાર છે પ્રકૃતિદેશોપથમા, ર્સ્થાિતદેશોપથમતા, સ્રદેશોપશ્ચમના અને પ્રદેશદેશોપથમતા. વળી આ દરેકના મૂળ અને ઉત્તર એમ બે ભેદ છે. એટલે દેશોપથમવાના કુલ આઠ પ્રકાર થયા. (૧) મૂલપ્રકૃતિદેશોપશ્ચમના, (૨) ઉત્તપ્રકૃતિદેશોપશ્ચમના (૩) મૂલપ્રકૃિિતિદેશોપથમના (૪) ઉત્તપ્રકૃિિતિદેશોપશમના, (૫) મૂલપ્રકૃતિઅનુભાગદેશોપશમના, (૬) ઉત્તપ્રકૃતિઅનુભાગદેશોપશ્ચમના, (૭) મૂલપ્રકૃતિપ્રદેશદેશોપશમના, (૮) ઉત્તપ્રકૃતિપ્રદેશદેશોપથમના.
આ કણકૃત દેશોપશ્ચમનાથી ઉપશાંત થયેલ પ્રકૃતિ, સ્થિતિ, ચ્સ અને પ્રદેશનું લક્ષણ એટલે કે સ્વરુપ આ પ્રમાણે છે જે હવે પછીની ગાથામાં કહેવાશે. (૬૬) કષ્ણકૃત દેશોપથમનાથી ઉપશાંત થયેલ પ્રકૃતિ-સ્થિતિ-મ્સ-પ્રદેશનું લક્ષણ કહે છેउव्वट्टणओवट्टणसंकमणाई च नन्नकरणाई । पगइतया समईऊं पहू नियट्टिम्मि वट्टंतो ||६७।।
અક્ષાર્થ - કણકૃત દેશોપણમનાથી ઉપશાંત થયેલ દલિકમાં ઉત્તના, અપવર્તના અને સંક્રમણ આ ત્રણ કણ પ્રવર્તે છે, શેષ કરણો પ્રવર્તતા નથી. આ દેશોપશમના વડે મૂલપ્રકૃતિ અને ઉત્તપ્રકૃતિને ઉપશમાવવા માટે સમર્થ અપૂર્વકરણ સુધી વર્તમાન જીવ છે. (૬૩)
વિશેષાર્થ - સર્વોપણમતાથી ઉપશાંત થયેલા દલિકમાં કોઈપણ કરણ 1 પ્રવર્તે, જ્યારે દેશોપણમનાથી ઉપશાંત થયેલા લિકમાં ઉત્તના, અપવર્તતા અને સંક્રમણ આ ત્રણ કણ પ્રવર્તે છે, બાકીના કણ પ્રવર્તતા નથી. દેશોપશમના વડે મૂલપ્રકૃતિ અને ઉત્તપ્રકૃતિની ઉપશમનાના સ્વામિ સર્વ અવસ્થામાં વર્તમાન એકેન્દ્રિયાદિ સર્વ જીવો ચાવત્ અપૂર્વકણના ચશ્મ સમય સુધી વર્તમાન સર્વ જીવો છે. નિવૃત્તિકરણના પ્રથમ સમયથી દેશોપશ્ચમના ન થાય. સર્વોપશ્ચમના માત્ર મોહતયકર્મની જ થાય, જ્યારે દેશોપથમના સર્વ કર્મની થાય. (૬૪)
નિવૃત્તિકણથી દેશોપણમતા ન થાય તે બતાવે છે, સાથે દેશોપથમતાની સાદિ પ્રરૂપણા પણ બતાવે છે -
दंसणमोहाणताणुबन्धिणं सगणियट्टिओ णुष्पिं ।
जा उवसमे चउद्धा मूलुत्तरणाइसंताओ ।।६८ ।।
અક્ષચર્ય - દર્શનમોહનીય અને અનંતાબંધીની દેશોપશ્ચમના પોતપોતાના અપૂર્વકર્ણ સુધી થાય, તેની ઉપર ન થાય. જે મૂલ-ઉત્તર પ્રકૃતિઓની સત્તા અનાદિકાલીન છે તે પ્રકૃતિઓ દેશોપથમતાને આશ્રીતે ચાર પ્રકારતી થાય છે. (૬૮)