________________
૨૫૬
ઉપશમનાકરણ ભાગ-૧ (૭૪) ઉપશામકને ઘતત્રકો સંખ્યાતcર્ષ પ્રમાણનો પ્રથમ તિબંધ - સંખ્યાલગુણ.
આરોહકને સ્ત્રીવેદ ઉપશમના કાળનો ગ્રખ્યાતમો ભાગ પસાર થાય છે ત્યાર પછી ઘતત્રયના સંખ્યાતા વર્ષના-સ્થિતબંધનો પ્રારંભ થાય છે. તે સ્થિતબંધ અહીં લેવાનો છે.
(પ) અવરોહકને શાતત્રયનો ચરમ સંખ્યાતcર્ષનો તિબંધ-સંખ્યાલગુણ,
ઉરમા સ્થાનની માફક હેતુ સમજી લેવો. શ્રેણિ પરથી પડતા સ્ત્રીવેદની ઉપશમના નષ્ટ થયા પછી નપુંસકવેદની ઉપશમના નષ્ટ થયા પૂર્વે વચ્ચેના કાળના સંખ્યાતા બહુ ભાગ પસાર થાય છે તે વખતે ઘાતત્રયનો સંગાતાવર્ષનો ચરમ સ્થિતબંધ થાય છે. તે અહીં લેવાનો છે.
(ક) ઉપશામકને સાતત્રયનો પ્રથમ સંખ્યાdવર્ષનો તિબંધ-સંખ્યાલગુણ.
આરોહકતે હાસ્ય-૬ ની ઉપશમના કાળનો સંખ્યાતમો ભાગ પસાર થાય છે ત્યારે અઘાતત્રયના સંખ્યાતવર્ષના સ્થિતિબંધનો પ્રારંભ થાય છે.
(os) અવરોહકને અઘાતત્રયનો ચરમ સંખ્યાતવર્ષનો તિબંધ-સંખ્યાલગુણ.
પૂર્વવત્ હેતુ જાણવો. પુરુષવેદની ઉપામતા નષ્ટ થયા પછી અને સ્ત્રીવેદની ઉપશમના નષ્ટ થયા પૂર્વે વચ્ચેના કાળના સંખ્યાતા બહુભાગ પસાર થાય છે તે વખતે અઘાતત્રયનો સંખ્યાતવર્ષનો ચરમ સ્થિતબંધ થાય છે.
અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે અવરોહકને અઘાતિવયનો ચરમ સંખ્યાતવર્ષનો સ્થિતિબંધ ઘાતત્રયના ચરમ સંખ્યાતવાર્ષિક સ્થિતિબંધની પૂર્વે આવતો હોવા છતા સખ્યાતગુણ છે. તેનું કારણ એ છે કે હજી મોહનીય કરતા ઘાતત્રયનો અને તેના કરતા અઘાતિત્રયનો તિબંધ વધારે હોય છે. એ ક્રમ જ ચાલુ છે.
(૭૮) ઉપશામકd મોહનીયતો ચરમ અસંખ્યાત વાર્ષિક સ્થિતિબંધઅસંખ્યાતગુણ.
અંતરકરણક્રિયાકાળ વખતે મોહળીયતો અસંખ્યાતા વર્ષનો ચરમ સ્થિતિબંધ થાય છે તે.
(૯) પતમાનને મોહનીયનો પ્રથમ અસંખ્યવર્ષનો તિબંધ-અસંખ્યગુણ. ઇરમા સ્થાનની જેમ હેતુ સમજવો.