________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૨૫૭ (૮૦) ઉપરામિકને વાતત્રયનો ચરમ સંખ્યાતcર્ષનો સ્થિતિબંધ-અસંખ્યાતગુણ. * શ્રેણિ આરોહણ કરતા ગ્રીવેદની ઉપશમનાનો પ્રારંભ કર્યા પછી તેના ઉપશમનાકાળના સંખ્યાતમાં ભાગ વખતે ઘાતત્રયનો છેલ્લો અસંખ્યાતવર્ષનો તિબંધ થાય છે. મોહનીય કરતા ઘાતનો સ્થિતિબંધ અસંખ્યગુણ પહેલાથી ચાલતો આવે છે. તેથી આરોહકો મોહનીયતા ચરમ અસંખ્યાતવર્ષના સ્થિતબંધ પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી ઘતિત્રયનો ચરમ અસંખ્યાતવાર્ષિક સ્થિતબંધ થતો હોવા છતાં તે મોહનીયના સ્થિતબંધથી અસંખ્ય ગુણ હોય છે. આવી જ રીતે અન્યત્ર પણ હેતુ સમજી લેવો.
(૮૧) આરોહકને ઘાવિત્રાનો પ્રથમ અસંખ્યાતqર્ષનો તિબંધ-અસંખ્યાતગુણ.
હેતુ પૂર્વવતુ જાણવો. ૭૪મા સ્થાનમાં ઘાતત્રયનો ચરમ સંખ્યાતવર્ષનો સ્થિતિબંધ કહ્યો છે, તેની પછીનો સ્થિતબંધ અહીં જાણવો.
(૮૨) ઉપશામકને કામ-ગોત્ર અને વેદનીચલો ચરમ અસંખ્યાતcર્ષનો સ્થિતિબંધ-અસંખ્યાલગુણ.
થ્રણ આરોહણ કરતા હાસ્ય-૬ અને પુરુષવદળી ઉપશમનાનો પ્રારંભ કર્યા પછી તેના ઉપશમના કાળનો સંખ્યાતમો ભાગ પસાર થાય છે તે વખતે અઘાતત્રયનો ચરમ અસંખ્યવર્ષનો તિબંધ હોય છે. અહીંયા પણ છ૯મા સ્થાનમાં કહ્યું છે તે પ્રમાણે ભાવના સમજવી.
(૮૩) પતમાનને ઠામ-ગોત્ર અને વેદનીચનો પ્રથમ અસંખ્યાતcર્ષનો તિબંધઅસંખ્યગુરા.
હેતુ પૂર્વવતુ જાણવો. ઉમા સ્થાનમાં અઘતત્રયનો ચરમ સંખ્યાતવર્ધક સ્થિતિબંધ કહ્યો છે. તેની પછીનો સ્થિતિબંધ અહીં જાણવો. આરોહકતા સ્થિતબંધના સમાનકાલથી અંતર્મુહૂર્ત પૂર્વે અવરોહકને તે તે સ્થિતિબંધ પ્રાપ્ત થાય છે.
(૮૪) ઉપશામક નામ-ગોત્રનો પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણનો પ્રથમ સ્થિતિબંધ-અસંખ્યાતગુણ.
નામ-ગોત્રનો ક્રમશઃ સ્થિતબંધ ન્યૂળ થતા 1 પલ્યોપમ પ્રમાણ થાય છે ત્યાર પછીનો સ્થિતબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ થાય છે. તે અહીં સમજવો.
(૮૫) આરોહકને ઘાતત્રયનો અને વેદનીચનો પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ પ્રથમ તિબંધ-વિશેષાધિક.