________________
ચારિત્રમોહનીયની ઉપશમના
(૬૪) ઉપશામકને માનતો જઘન્ય સ્થિતિબંધ
બે માસ પ્રમાણ હોવાથી (માનના બંવિચ્છેદ સમયે).
(૬૫) પતમાનને માનતો જઘન્ય સ્થિતિબંધ - સંખ્યાતગુરા (દ્વિગુણ).
પડતા સ્થિતિબંધ બમણો થતો હોવાથી.
(૬૬) આરોહકને ક્રોધનો જઘન્ય સ્થિતિબંધ
તુલ્ય.
ચાર માસ પ્રમાણ હોવાથી (ક્રોધના બંવિચ્છેદ સમયે)
(૬૭) પતમાનને ક્રોધનો જઘન્ય સ્થિતિબંધ - દ્વિગુણ.
પડતા સ્થિતિબંધ બમણો થતો હોવાથી
-
-
તલ્ય.
સંખ્યાતગુણ.
(૬૮) ઉપશામકને પુરુષવેદનો જઘન્ય સ્થિતિબંધ ઉપશામકને બંવિચ્છેદ સમયે પુરુષવેદનો જઘન્ય સ્થિતિબંધ ૧૬ વર્ષ પ્રમાણ હોવાથી. (૬૯) ઉપશામકને તે જ વખતે સંજવલન-૪ તો સ્થિતિબંધ-સંખ્યાતગુણ (દ્વિગુણ). ઉપશામકને પુરુષવેદના બંર્ધવચ્છેદ સમયે સંજ્વલન ચતુષ્કો ૩૨ વર્ષ પ્રમાણ સ્થિતિ-બંધ થાય છે માટે.
(૪૦) પતમાનને પુરુષવેદતો જઘન્ય સ્થિતિબંધ તુલ્ય. ૩૨ વર્ષ પ્રમાણ થાય છે. સ્થિતિબંધ બમણો થતો હોવાથી,
૨૫૫
-
(૪૧) પતમાનને તે જ વખતે સંજ્વલન-૪ તો સ્થિતિબંધ-દ્વિગુણા. સંજ્વલન-ચતુષ્કતો તે વખતે ૬૪ વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થતો હોવાથી. (૩૩) આગ્રહકને સંખ્યાતવર્ષપ્રમાણનો મોહતીનો પ્રથમ સ્થિતિબંધ સંખ્યાતગુણ.
અંતઃકર્ણાક્રયાકાળ પૂર્ણ થયા પછી અનંતર સમયથી મોહનીયનો સંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ થાય છે. તે અહીં લેવાનો છે.
(૪૩) અવરોહકને મોહનીયનો સંખ્યાતવર્ષપ્રમાણનો ચમ સ્થિતિબંધ-સંખ્યાતગુણ.
આગ્રહક કરતા અવરોહકને સંકુલેશ વધતો હોવાથી સ્થિતિબંધ વધારે થાય છે. તેથી અહીં સંખ્યાતગુણ સ્થિતિબંધ આવે છે. પરંતુ દ્વિગુણનો નિયમ અહીં હેતો નથી. શરૂઆતમાં જ માત્ર થોડો કાળ રહે છે.