________________
૨૫૪
ઉપશમનાકરણ ભાગ-૧
(પણ) અંતર્મુહૂર્ત - સંખ્યાલગુણ.
આની પૂર્વે દરેક સ્થાનો અંતર્મુહૂર્ત પ્રમાણતા હતા અને અંતર્મુહૂર્તમાં તરતમતા હોવાથી ઘાતત્રયના અવરોહકના જઘવ્ય સ્થિતિબંધથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જે મુહૂર્તથી 1 સમય જૂળ રુપ છે તે સંખ્યાલગુણ આવે.
અહીં સુધીના બધા સ્થાનો મુહૂર્તની અંદરના આવ્યા છે. હવે મુહૂર્તથી વધુ કાળવાળા સ્થાનો આવે છે.
(૫૮) આરોહકને નામ-ગોત્રનો જઘન્ય સ્થિતિબંધ - સંખ્યાલગુ.
ઉપશામકો નામગોત્રનો જઘન્ય સ્થિતિબંધ ૧૬ મુહૂર્ત છે. તેથી અંતર્મુહૂર્તથી સંખ્યાલગુણ કહ્યો છે. તે સૂક્ષ્મપરાયનો ચરમ સ્થિતિબંધ જાણવો.
(૫૯) વેદનીચલો જઘા સ્થિતબંધ - વિશેષાધિક.
વેદળીયનો જઘન્ય સ્થિતિબંધ ઉપશામકો ૨૪ મુહૂર્તનો છે. તેથી ગામ-ગોત્રના જઘન્થસ્થાતિબંધથી વિશેષાધિક થાય.
(૪૦) પતમાનને નામગોત્રનો જઘન્ય સ્થિતિબંધ-વિરોષૉક.
ઉપામશેણિથી પડતા સૂક્ષ્મપરાયના પ્રથમ સમયે નામગોત્રની સ્થિતિબંધ આરોહકના જઘન્ય સ્થિતિબંધથી બમણો એટલે કે ૩૨ મુહૂર્ત પ્રમાણ થતો હોવાથી આરોહકના વેદનીયતા જઘન્ય સ્થિતિબંધથી વિશેષાધિક થાય.
(૧) પતમારી વેદનીયનો જઘન્ય સ્થિતિબંધ - વિશેષાધિક.
શ્રેણિથી પડતા સૂક્ષ્મસંઘરાયના પ્રથમસમયે વદળીયનો સ્થિતબંધ આરોહકના જઘન્ય સ્થિતિબંધથી બમણો એટલે કે ૪૮ મુહૂર્ત પ્રમાણ થતો હોવાથી પતમાનના નામ-ગોત્રના જઘન્ય સ્થિતિબંધ (૩ર મુહૂર્ત)થી વિશેષાધિક આવે છે. (સર્વ જીવોને જઘન્ન સ્થિતિબંધ સરખો હોય છે.)
(૪૩) ઉપશામકો માયાનો જઘન્ય સ્થિતિબંધ - સંખ્યાલગુણ. ઉપશામકો માયાનો જઘન્ય સ્થિતિબંધ એક માસ હોવાથી સંખ્યાલગુણ થાય. (૩) પતમામને માયાનો જઘન્ચ સ્થિતિબંધ - સંખ્યાલગુણ (દ્વિગુણ). પડતા સ્થિતિબંધ ઢગુણ થતો હોવાથી.