________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૨૫૩
હેતી નથી, પરંતુ તેનો સંખ્યાતમો ભાગ માત્ર પસાર થાય કે તુત જ બાજી સ્થિતિમાંથી દલિકો ખેંચી અંતમાં દલચ્ચના થાય છે. અહીંયા જે અંતઃકરણઆયામ કહ્યો છે તે અંતઃશ્કક્રિયાકાળ વખતે કરેલું જે આંતરું તેનો આયામ છે. તેથી તે દર્શનમોહોપશાંતાદ્ધાથી સંખ્યાતગુણ આવે તેમાં દોષ નથી.
(૫૦) દર્શનમોહવીચનો અંતગચામ
સંખ્યાતગુણ.
ઉપર પ્રમાણે અહીં પણ સમજવાનું છે. દર્શનમોહાયનું આંતરુ જેટલુ દર્શનમોહાયની અંતઃકર્ણાક્રયાકાળ વખતે કર્યું છે તેનો આયામ અહીં સમજવાનો છે.
(૫૧) જઘન્ય અબાધા સંખ્યાતગુણ.
સૂક્ષ્મસંપાયના ચશ્મ સમયે બધ્યમાન પ્રકૃતિઓની અબાધા જે અંતર્મુહૂર્ત પ્રમાણ છે તે અહીં સમજવાની છે. અથવા મોહનીયની અપેક્ષાએ નિવૃત્તિકરણના ચમસમયે જઘન્ય અબાધા આવે.
-
-
(૫૨) ઉત્કૃષ્ટ અબાધા
સંખ્યાતગુણ.
અવગ્રહકને અપૂર્વકષ્ણના ચશ્મ સમયે જે સ્થિતિબંધ થાય છે તેની અબાધા અહીં સમજવી. સૂક્ષ્મસંપાયના ચશ્મસમયના સ્થિતિબંધ કરતા અવરોહકને અપૂર્વકરણના ચશ્મ સમયનો સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવાથી અબાધા પણ સંખ્યાતગુણ આવે. (૫૩) આરોહકને મોહનીયતો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ. નિવૃત્તિકણના ચશ્મ સમયે થતો અંતર્મુહૂર્તપ્રમાણ સ્થિતિબંધ.
-
(૫૪) પ્રતિપતમાનને મોહીનો જઘન્ય સ્થિતિબંધ - સંખ્યાતગુણ (દ્વિગુણ). પ્રતિપતમાનને નિવૃત્તિકરણના પ્રથમ સમયે મોહનીયતા બંધનો પ્રારંભ થાય છે. તે આગ્રહકતા સ્થિતિબંધ કરતા બમણો હોય છે.
(૫૫) ઉપશામકને ઘાતિત્રયનો જઘન્ય સ્થિતિબંધ
સંખ્યાતગુણ. આરોહકને સૂક્ષ્મસંપાયના ચશ્મસમયે ઘતિત્રયનો બંવિચ્છેદ થતો હોવાથી તે સમયે થતો અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ.
(૫૬) અવરોહકને ઘાતિત્રયનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ.
આોહકતા સ્થિતિબંધ કરતા અવોહકનો તે તે સ્થાને સ્થિતિબંધ બમણો છે, એમ પૂર્વે કહેલું છે.
-