________________
૨૫૨
-
कड
સૂક્ષ્મસંપાય
જવાબ
પ્રશ્ન - અપૂર્વકર્ણીના પ્રથમ સમયથી આ અલ્પબહુત્વ છે એમ પૂર્વે સૂચિત કર્યુ છે, તો પછી અહીં ક્રોધવેદકાઢામાં યથાપ્રવૃત્તકરણના કાળનો નિર્દેશ કેમ કર્યો ? અહીંયા અપૂર્વકઙ્ગ પછીથી જ થતા બધા પદાર્થોની વતવ્યતા બતાવી છે. પરંતુ તે પદાર્થોના સંબંધવાળા એક, બે પદાર્થો યથાપ્રવૃત્તકણમાં આવીઁ જતા હોવાથી સાથે સાથે તેની વક્તવ્યતા કરી છે તેથી દોષ નથી. તેથી જ આના પછીના સ્થાનમાં યથાપ્રવૃત્તકરણનો ગુણશ્રેણિ નિક્ષેપ પણ પ્રસંગ પામને બતાવ્યો છે.
-
(૪૭) યથાપ્રવૃત્તકા સંચતનો ગુણશ્રેષ્ટિ વિક્ષેપ
સંખ્યાતગુણ.
અહીંયા પ્રતિપતમાનનો યથાપ્રવૃત્તકણસંયતનો ગુણશ્રેણિ નિક્ષેપ સમંજવો. કેમકે અહીં સંચર્માનમિત્તક ગુણશ્રેણિ છે તે ઉપશમશ્રેિિમિત્તક ગુણશ્રેણિ છે.
ઉપશમનાકરણ ભાગ-૧
(૪૮) દર્શનમોહોપશાંતાકા
સંખ્યાતગુા.
દર્શન મોહનીયની ઉપશમના કરી ત્યાર પછી છઢે-સાતમે ગુણસ્થાનકે વારંવાર પાવર્ત્ત કરે છે. ત્યાર પછી ત્રણ કરણ દ્વારા ચારિત્રમોહને ઉપશમાવી ત્યાંથી પડી નિવૃત્તિકણ, અપૂર્વકઙ્ગ, યથાપ્રવૃત્તકર્ણી સંયત થઈ, 'પ્રમત્તદિ ગુણસ્થાનકે જઈ ક્ષાયોપમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ત્યાં સુધી દર્શનમોહનીયની પ્રકૃતિઓ ઉપશાંત છે. આ બધો કાળ અહીં લેવાનો છે.
-
(૪૯) ચારિત્રમોહનીનો અંતરયામ સંખ્યાતગુણ.
પ્રશ્ન - ચારિત્રમોહતીયની ઉપભ્રમવાની પૂર્વે દર્શત મોહનીય ઉપશાંત થાય અને ચરિત્રમોહતીયની ઉપભ્રમતા નષ્ટ થયા પછી દર્શનમોહનીયની ઉપશમના નષ્ટ થાય છે તો પછી ચારિત્ર મોહનીયનું અંતર દર્શનમોહોપશાંતાદ્ધાથી વધારે શા ીતે ?
-
1
જવાબ
વસ્તુતત્ત્વના યથાર્થજ્ઞાનના અભાવથી જ ઉક્ત પ્રશ્ન ઉíસ્થત થયો છે. ચારિત્રમોહતીયની ઉપશાંતાઢા તો દર્શનમોહનીયની ઉપશાંતાકાથી ઓછી જ છે અને તે તો ઉપશાંતમોહગુણસ્થાનકના કાળરુપ ક્ષુલ્લકભવથી બમણી આગળ કહી ગયા છીએ. અહીંયા ચારિમોહાયનું અંતર કહ્યું છે. એટલે કે અંતઃકર્ણાક્રયાકાળ વખતે ચારિત્રમોહતીયનું જે આંતરુ પાડ્યું હતું (લિક વિનાની ભૂમિ કરી હતા) તેનો આયામ ઘણો જ મોટો છે. અંતઃકરણ જેટલું હોય છે તેટલા કાળ સુધી ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ ઉપશાંત