________________
૨૫)
ઉપશમનાકરણ ભાગ-૧
અસંખ્યસમયપ્રબદ્ધની ઉદીરણા ચાલુ રહે છે. એટલે પડતા સૂક્ષ્મસંઘરાયના પ્રથમ સમયથી માંડી છેક સર્વઘતિરસબંધના પ્રારંભ પછી હજારો સ્થિતિબંધ સુધીનો કાળ અહીં ગણવાનો છે. તે મોહનીય ઉપશમનાદ્ધાથી સંખ્યાતગુણ આવે.
(૩૯) આરોહકને અસંખ્યસમચપ્રબદ્ધ ઉદીરણાકાળ - વિશેષાધિકા
(પૂર્વે કહ્યું છે, તેમ આરોહકના કાળ કરતા અવરોહકનો કાળ હંમેશા ઓછો આવે છે. તેથી અહીં અવરોહકના અસંખ્યસમયમબદ્ધઉદીરણાના કાળ કરતા આરોહકનો કાળ વિશેષાધિક આવે છે.
(૪૦) પતમાનની આંતત્તિકરણાઢા - સંખ્યાલગુણ.
પૂર્વે કહ્યું છે કે આરોહકને આંબવૃત્તિકરણના સંખ્યાતા બહુભાગ ગયા પછી અસંજ્ઞા તુલ્ય સ્થિતિબંધ થાય છે. ત્યારપછી કેટલાય હજારો સ્થિતિબંધ ગયા પછી અસંખ્યસમયપ્રબદ્ધની ઉદીરણા થાય છે. તેથી અસંખ્યસમયપ્રબદ્ધની ઉદીરણા આરોહકો અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે તેના સંખ્યામાં ભાગ જેટલા કાળમાં જ થાય છે. તદુપરાંત સૂક્ષ્મપરાય ગુણસ્થાનકે થાય છે. પરંતુ સૂમસંહરાય ગુણસ્થાનકનો કાળ પણ અનવૃત્તિકરણની અપેક્ષાએ ઘણો નાનો છે. તેથી આરોહકને અસંખ્યસમયમબદ્ધની ઉદીરણાના કાળ કરતા નવૃત્તિકરણનો કાળ સંખ્યાલગુણ આવે. વળી અવરોહકની નિવૃત્તિકરણાદ્ધાં આરોહકની
નવૃત્તિકરણાદ્ધાથી કંઈક ન્યૂડ જ હોય છે. માટે અવરોહકની અનિવૃત્તિકરણાદ્ધા પણ આરોહકના અસંખ્યસમયમબદ્ધતી ઉદીરણાના કાળ કરતા સંખ્યાલગુણ આવે.
(૪૧) આરોહકની અનિવૃત્તિકરણાદ્રા - વિશેષાધિક (કારણ પૂર્વે કહ્યું છે.). (૪૨) પતમાનની અપૂર્વકરાઢા - સંખ્યાલગુણ. (૪૩) આરોહકની અપૂર્વકરણાસ્ત્ર - વિશેષાધિક. (૪૪) પતમાનનો ઉત્કૃષ્ટ ગુણશ્રેણિતોપ - વિશેષાધિકા
ચઢતા અપૂર્વકરણના પ્રથમ સમયથી સર્વ કર્મોની ગલતાવશેષ ગુણણ થાય છે. તેનો આયામ અપૂર્વકરણ-નવૃત્તિકરણ અને સૂક્ષ્મસંપરાથી અંધક કાળ જેટલો છે. તેવી જ રીતે પડતા પણ સૂક્ષ્મપરાયના પહેલા સમયથી મોહનીય સિવાયના સર્વકર્મની ગીલતાવશેષ ગુણશ્રેણ થાય છે. તેનો આયામ પણ સૂમસંઘરાય, નવૃત્તિકરણ, અપૂર્વકરણથી આધક કાળ જેટલો છે. તેથી પતમાનની અપૂર્વકરણાદ્ધા કરતા અનવૃત્તિકંરણાદ્ધા,