________________
૨૪૮
ઉપશમનાકરણ ભાગ-૧
બંધવિચ્છેદ થાય છે. તેથી (મધ્યમા પ્રકૃતિ હોવાથી) તેનું છેલ્લું સમયોન બે આqલકાનું બંધાયેલું દલિક અનુપશાંત બાકી રહે છે. તે ત્યારપછી તેટલા કાળે ઉપશમાવે છે. તેથી હાસ્ય-૬ ના ઉપશમનકાળથી પુરુષવેદનો ઉપશમનકાળ સમયોન બે આલિકા અધિક જાણવો.
(૩૧) નીવેદોપામતાહા - વિશેષાધિક.
અહીંયા કારણ એમ લાગે છે કે શ્રેણમાં ચઢતા વિશ વધતી જતી હોવાથી પ્રથમ જે પ્રકૃતિનો ઉપશમ થાય છે તેવો કાળ વધારે હોય અને પછી પછી ઉપશમતી પ્રકૃતિઓનો કાળ હીન-હીન થતો જાય છે.
(૩૨) નપુંસકવેદોપશમનાઢા - વિશેષાધિક. કારણ પૂર્વવતું. (૩૩) કાલકભg - વિરોષક (ટપક આવલકા પ્રમાણ). (૩૪) ઉપશાંતા - ઢિગણ. (૩૫) પુરુષવેદની પ્રથમ સ્થાતિ - વિશેષાધિક.
નપુંસકવેદ ઉપશમનાદ્ધાથી સાધક દ્વિગુણ ઉપશાંતાદ્ધા છે, જ્યારે પુરુષવેદોપામનાદ્ધા ત્રિગુણ છે, કેમકે તેમાં ત્રણ ઉપશમના થાય છે. '
(૩૬) મં.કોધની પ્રથસ્થતિ - વિશેષાધિકા
અંતરકરણક્રિયા પૂર્ણ થતા જ ક્રોધની અને પુરુષવેદવી પ્રથસ્થતિની શરૂઆત થાય છે. તેમાં પ્રથમ નપુંસકવેદ ઉપશાંત કરે છે. ત્યાર પછી સ્ત્રીવેદ ઉપશાંત કરે છે. ત્યાર પછી હાસ્ય-૬ અન પુરુષવેદ ઉપશાંત કરે છે. હાસ્ય-૬ ઉપરાંત થાય છે તે જ વખતે પુરુષવેદનો બંધોદયવિચ્છેદ થતા પુરુષવેદની પ્રથમતિ સંપૂર્ણ થાય છે. ત્યાર પછી સંક્રિોધ ઉપશમાવે છે. સં.ક્રોધનું છેલ્લું સમયોન બે આલકાનાં બદ્ધ દલક સિવાયનું સર્વ દલક ઉપશાંત થઈ જાય છે. ત્યારે સંક્રિોધનો પણ બંધ અને ઉદયનો વિચ્છેદ થઈ જાય છે. તેથી પુરુષવેદની પ્રથમસ્થત કરતાં અંતરકરણક્રિયાકાળ પછીનો ક્રોધવેદકકાળ વિશેષાધિક થયો અને તે પણ કંઈક ચૂળ ત્રીજા ભાગ જેટલો વિશેષાધિક થયો. કેમકે પુરુષવેદની પ્રથમસ્થિતિમાં ત્રણ કાર્ય થયા - નપુંસકવેદોપશમના, ગ્રીવેદોપશમના, હાસ્ય-ક ઉપશમના. ક્રોધવેદનામાં ચોથું કાર્ય (ક્રોધોપશમનાતું) પણ લગભગ થયુ, કંઈક જ બાકી રહ્યું. તથા પૂર્વપૂર્વથી ઉત્તરોત્તર કાર્યનો કાળ પણ હીંd