________________
ઉપશમનાકરણ ભાગ-૧
ઉપશમના નષ્ટ થવાથી સંક્રમની પણ શરૂઆત અહીંથી થાય છે. એટલે ચારિત્ર મોહાયની ૯ પ્રકૃતિઓનો અહીં સંક્રમ થાય છે.
૨૪૦
ત્યાર પછી એટલે કે માનની ઉપશમના નષ્ટ થયા પછી ક્રોધોદયે શ્રેણિ માંડનાર અવોહકને માનવેદકાઢા જેટલો કાળ પસાર થાય ત્યારે ત્રણે ક્રોધ અનુપશાંત થાય છે. તે સમયથી ત્રણે ક્રોધની પણ ઉદયાલિકા ઉપર લતાવશેષ ગુણણિ લોભ, માયા અને માનવી જેમ કરે છે. એટલે અહીંથી કુલ બાર કષાયોની લતાવશેષ ગુણશ્રેણિ થવા માંડી તથા ક્રોધ-૩ની ઉપશમના નષ્ટ થવાથી સંક્રમની શરૂઆત પણ અહીંથી થાય છે. એટલે ચારિત્ર મોહનીચની કુલ ૧૨ પ્રકૃતિઓનો અહીં સંક્રમ થાય છે. ત્યાપછીની પ્રક્રિયાઓ ક્રોધોયે ણિ માંડતારતી માફક સમજી લેવી.
આમ કષાયતાતાત્વ સમાપ્ત થયું. (૬૨)(૬૩)(૬૪).
પુરુષવેદના ઉદયે શ્રેણિ માંડનારા વક્તવ્યતા કહીં. હવે વેદોદયે અને નપુંસકવેદોદયે શ્રેણિ માંડવારતી વિશેષ પ્રક્રિયા બતાવે છે
-
उदयं वज्जिय इत्थी इत्थीं समयइ अवेयगा सत्त । तह वरिसवरो वरिसवरित्थिं समगं कमारद्धे ।।६५ ।।
અક્ષાર્થ - પુરુષવેદોદયારૂઢ જીવની નપુંસકવેદોપણમનાદ્વા અને સ્ત્રવેદોપશમનાદ્વા જેટલી સ્ત્રીવેદોદયાઢ જીવતી સ્ત્રીવેદની પ્રથર્માર્થાત હોય છે. તેની ઉપર અંતઃકરણ કરે છે. પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે. પછી વેદને ઉપશમાવે. સ્ત્રીવેદોપણમનાના ચશ્મસમયે ઉદર્યાર્થાત સિવાય વેદનું સર્વ લિક ઉપશાંત થઈ ગયું હોય છે. ત્યારપછી અવૈદક થઈને સાત લોકષાયોને ઉપશમાવે છે. નપુંસકવેદોદયાઢ જીવ ક્રમે શરુ કરેલ નપુંસકવેદ અને સ્ત્રીવેદની ઉપશમનાને સાથે પૂર્ણ કરે છે. (૬૫)
વિશેષાર્થ - વેદના ઉદરે શ્રેણિ માંડતારી વિશેષ પ્રક્રિયા અંતઃકરણ કરતી વખતે વેદની પ્રથર્માર્થાત પુરુષવેદોદય શ્રેણિ માંડનારસ્તે નપુંસકવેદઉપશમના કાળ તથા વેદઉપશમનાકાળ બન્ને સમુદિત જેટલી થાય તેટલી કરે છે.
-
અંતઃકર્ણાક્રયા પૂર્ણ થયા પછી વેદને ભોગવતા પ્રથમ નપુંસકવેદને અંતર્મુહૂર્તમાં ઉપશમાવે છે. ત્યારપછી સ્ત્રીવેદને ઉપશમાવે છે. સ્ત્રીવેદના ઉદયના ચશ્મસમયે વેદ પણ ઉપશાંત થઈ જાય છે. તે વખતે પુરુષવેદનો પણ બંવિચ્છેદ થાય છે. આમ અહીં