________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૨૩૯
અનંતર સમયથી લોત્રિકને ઉપશમાવવાનો પ્રારંભ કરે છે. અહીંથી બધુ પૂર્વવત્ સમજવું. માત્ર લોભનો ઉદય ચાલુ હોવાથી તેની પ્રથમતિ કરવાની રહેતી નથી. એટલે લોભ-૩ ની ઉપશમનાની સાથે સમયોન બે આલિકા દમિયાન બંધાયેલું માયાનું લિક જે અનુપશાંત છે તે પણ તેટલા કાળે કેટલુંક સંક્રમાવે છે અને શેષ ઉપશમાવા દે છે. સં.લોભની પ્રથર્માર્થાતની સમયોન ૩ આલિકા શેષે તેની પતઙ્ગહતા નષ્ટ થાય છે, બે આલિકા શ્રેષે આગાવિચ્છેદ થાય છે, આલિકા શેષે સં. લોભતો બંધ અને બાદલ્લોભનો ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે, અપ્રત્યા પ્રત્યા૦ લોભ સર્વથા ઉપશાંત થાય છે. સં.લોભતું સમયોન બે આલિકા દર્શમયાન બંધાયેલું દલિક તથા ઉદયાલિકાગત દલિક તથા સં.લોભતું કિįિગતલિક અનુપશાંત રહે છે, શેષ સં.લોભનું પણ સર્વ લિક ઉપશાંત થઈ જાય છે.
આ બધી પ્રક્રિયાઓ તથા આગળ પરની છેક ઉપશાંતમોહગુણસ્થાનકના ચશ્મસમય સુધીની પ્રક્રિયાઓ પૂર્વવત્ સમજી લેવી.
પતમાનને તાતાત્વ - પડતા સૂક્ષ્મસંપાય ગુણસ્થાનકનું વર્ણન પૂર્વવત્. બાદર લોભના ઉદયના પ્રથમ સમયથી એટલે કે અનિવૃત્તિકરણના પ્રથમસમયથી ત્રણેય લોભા ગલતાવશેષ શેષકર્મોના ગુણશ્રેણિ આયામ સમાન આયામવાળી ગુણશ્રેણિ કરે છે.
ક્રોધોયે ણિ માંડનાર અવોહકને લોભ, માયા, માન, અને ક્રોધ એ ચારેના ઉદયનો અમુદિત જેટલો કાળ છે તેટલો લોભના ઉદયથી શ્રેણિ માંડનાર અવોહકને લોભનો ઉદયકાળ છે.
ક્રોધોદયે શ્રેણિ માંડનાર અવોહકને લોભવેદકાના જેટલો કાળ પસાર થાય ત્યારે ત્રણે માયા અનુપશાંત થાય છે અને તે સમયથી ત્રણે માયાના પણ ઉદયાર્વાલકા ઉપર ગીલતાવશેષ ગુણશ્રેણિ લોભની સમાન કરે છે. એટલે અહીંથી કુલ છ કષાયોની ગુણશ્રેણ થવા માંડી. તથા માયાની ઉપશમના નષ્ટ થવાથી સંક્રમની પણ અહીંથી શરૂઆત થાય છે. એટલે ચારિત્રમોહતીયની છ પ્રકૃતિઓનો સંક્રમ અહીંયા થાય છે.
ત્યારપછી એટલે કે માયાની ઉપશમતા નષ્ટ થયા પછી ક્રોધોયે શ્રેણી માંડવાર અવગ્રહકને માયાવેદકાઢા જેટલો કાળ પસાર થાય ત્યારે માન અનુપશાંત થાય છે. તે સમયથી ત્રણે માનવી પણ ઉદયાલિકા ઉપર લતાવશેષ ગુણશ્રેણિ લોભ અને માયાની સમાન કરે છે. એટલે અહીંથી કુલ નવ કષાયોની ગુણશ્રેણિ થવા માંડી તથા માન-૩ની