________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૨૩૭
છે અને શેષ ઉપસ્થમાવી દે છે. સં.માયાની પ્રથમ સ્થિતિની સમયોન ત્રણ આલિકા શેષે સં.માયાની પતગ્રહતા નષ્ટ થાય છે. બે આલિકા શેષે આગાવિચ્છેદ થાય છે, આલિકા શેષ બંધ-ઉદય-ઉદીńવચ્છેદ, પ્રત્યા. અપ્રત્યા. માયા સર્વથા ઉપશાંત થાય છે. સં.માયાળું સમયોન ૨ આલિકાનું બદ્ધ દ્રવ્ય તથા ઉદયાલિકા અનુપશાંત રહે છે. બાકીનું બધું ઉપશાંત થઈ જાય છે.
આ બધી પ્રક્રિયાઓ તથા આગળની પ્રક્રિયાઓ છેક ઉપશાંતમોહગુણસ્થાનકવા ચશ્મસમય સુધીની પૂર્વવત્ સમજી લેવી.
પતમાનને તાતાત્વ - પડતા સૂક્ષ્મલોભના ઉદયના પ્રારંભથી બાદલોભના ઉદયના ચમસમય સુધી કોઈ ફેર નથી. એટલે ક્રોધોદયે ણિ માંડતાર અવોહકને જે વિસ્તારથી કહ્યું છે તે બધુ અહીં પણ સમજી લેવું. માયાના ઉદયના પ્રથમ સમયથી ત્રણે માયા અને ત્રણે લોભ એ છની લતાવશેષ અને શેષકર્મોની સમાન આયામવાળી ગુણશ્રેણિ કરે છે. ક્રોધના ઉદયે ણિ માંડતાર અવચેહકને માયા, માન અને ક્રોધ ત્રણેતા ઉદયનો સમુદિત જેટલો કાળ છે, તેટલો માયોદો શ્રેણિ માંડનારને માયાનો ઉદયકાળ છે.
ક્રોધોદય શ્રેણિ માંડનાર અવચેકને તેમાંથી માયાવેદકાઢા જેટલો કાળ પસાર થાય ત્યારે ત્રણે માન અનુપશાંત થાય છે અને તે સમયથી ત્રણે માનની પણ ઉદયાલિકા ઉપર ગલતાવશેષ શેષ કર્મોના આયામ જેટલા ગુણણિ કરે છે. એટલે અહીંથી કુલ તવ કષાયોની ગુણશ્રેણિ થવા માંડી તથા માત-૩તા સંક્રમની શરૂઆત પણ અહીંથી થાય છે. એટલે ચારિત્રમોહતીયના નવ પ્રકૃતિઓનો સંક્રમ અહીંયા થાય છે. ત્યાર પછી એટલે કે માયા ૩ નૌ ઉપશમના નષ્ટ થયા પછી ક્રોધો શ્રેણિવાળા અવોહકને માનવેદકાઢા જેટલો કાળ પસાર થાય ત્યારે ત્રણે ક્રોધ અનુપશાંત થાય છે અને તેના દલિકોને બૌાિતમાંથી લઈ ઉદયાલિકા ઉપર શેષ અનુદયવાળા કષાયોની માફક ગલતાવશેષ ગુણòણ કરે છે. અહીંથી કુલ બારે કષાયોની લતાવશેષ ગુણશ્રેણિ થાય છે. તથા ક્રોધ૩ ના ઉપશમના નષ્ટ થવાથી સંક્રમની શરૂઆત પણ અહીંથી થાય છે. એટલે ચારિત્રમોહનીયની ૧૨ પ્રકૃતિઓનો સંક્રમ અહીં થાય છે. ત્યાર પછીની પ્રક્રિયા ક્રોધોદયથી શ્રેણિ માંડનારની માફક છેક સુધી સમજવી.
પુરુષવેદ અને લોભતા ઉદયે શ્રેણિ માંડનાર - પુરુષવેદ અને ક્રોધના ઉદયે ૧. લબ્ધિસારના મતે અંતરપૂરણ પણ માયોદયના પ્રથમ સમયે થાય.