________________
ઉપશમનાકરણ ભાગ-૧
વાતાત્વ આગ્રેહક-અવગ્રહકર્તી આ બધી પ્રરુપણા પુરુષવેદ અને ક્રોધના ઉદયથી શ્રેણિ માંડનારની અપેક્ષાએ કહ્યું છે.
૨૩૪
હવે પુરુષવેદ અને માનતા ઉદયે શ્રેણિ માંડનારને, પુરુષવેદ અને માચાના ઉદરે શ્રેણ માંડનારને તથા પુરુષવેદ અને લોભના ઉદયે શ્રેણિ માંડનારસ્તે જે ફેરફાર આવે છે તે કહેવાય છે.
પુરુષવેદ અને માના ઉદરે શ્રેણિ માંડનાર પુરુષવેદ અને ક્રોધના ઉદયે શ્રેણિ માંડનારને જેટલી ક્રોધની અને માનવી સમૂદિત પ્રથર્માર્થાત હોય છે તેટલી માનના ઉદયે શ્રેણિ માંડનાર આરોહકને માનની પ્રથર્માર્થાત હોય છે. ક્રોધ અનુદયવતી પ્રકૃતિ હોવાથી તેની પ્રથર્માર્થાત એક આલિકા પ્રમાણ હોય છે. અંતઃકરńક્રયાકાળ પછી હાસ્ય-૬ અને પુરુષવેદની ઉપશમના સુધી ક્રોધોદયે શ્રેણિ માંડતાની માફક જ થાય છે, તેમાં ફેર નથી. પુરુષવેદનું સમયોન બે આલિકાનું બંધાયેલુ લિક જે તે વખતે અનુપશાંત રહે છે, તે માનતે ભોગવતા ક્રોત્રિકને ઉપશમાવતા અવેદકાઢામાં તેટલા કાળે ઉપશમાવે છે. અવૈદકપણાના પ્રથમ સમયથી માનને વેદતો ત્રણે ક્રોધને ઉપથમાવવા માંડે છે. ક્રોધોદયથી શ્રેણિ માંડતાએ ત્રણ ક્રોધ ઉપશાંત થતા જેટલો કાળ લાગે છે તેટલા કાળમાં આ પણ માનને વેદતો ત્રણે ક્રોધને ઉપશમાવી દે છે. તે જ વખતે ક્રોધનો બંવિચ્છેદ પૂર્વની માફક થાય છે અને સમયોન બે આલિકાનું બંધાયેલુ સં.ક્રોધનું દલિક અનુપશાંત રહે છે. તે તેટલા જ કાળે માનને ઉપશમાવતા ઉપશમાવે છે. ક્રોધની (સમયોન બે આધિકાબહ્ન દ્રવ્ય સિવાયની) ઉપશમના થયા પછી અનંતર સમયથી માıત્રકને ઉપશમાવવાનો પ્રારંભ કરે છે. ત્યારથી આગળ બધુ પૂર્વવત્. એટલે કે માનવી પ્રથíતિની સમયોન ત્રણ આલિકા શેષે પતંગ઼હતાવિચ્છેદ, બે આલિકા શેષે આગાવિચ્છેદ, આલિકા શેષ રહે ત્યારે બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ, ત્રણે માન સર્વથા ઉપશાંત થઈ જાય છે. ફક્ત સમયોન બે આલિકાનું બ દ્રવ્ય અનુપશાંત રહે છે અને એક ઉદયાલિકા બાકી રહી જાય છે. ત્યારથી આગળ ક્રોધના ઉદયે શ્રેણિ માંડનારી માફક જાણવું.
-
પતમાનમાં તાતાત્વ
પડતા પ્રથમ સૂક્ષ્મલોભના ઉદયથી માયાના ઉદયના ચશ્મસમય સુધીનો ર્વાિધ પૂર્વોક્ત પ્રમાણે, એટલે ક્રોધના ઉદયથી શ્રેણ માંડવાઅે જે
-