________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૨૩૩ માર્ચ - પ્રમત્તાપ્રમત્ત ગુણસ્થાનકે હજારો વાર પરાવર્તન કર્યા બાદ વીચેના બે ગુણસ્થાનકે (દેવરત, અવિરત ગુણસ્થાનકે) અથવા સાસ્વાદન ગુણસ્થાનકે પણ જાય છે. (૬૨)
ઉપશામસમ્યક્ત્વના કાળમાં જો આયુષ્યનો ક્ષય થાય તો અવશ્ય દેવ થાય, કેમકે બાકીના ત્રણ આયુષ્ય બંધાયા હોય તો ઉપશમણિ પર ચઢી શકાતું નથી. (૬૩)
આરોહકને જે ક્રમે કરણોનો વિચ્છેદ થયો હતો તે જ ક્રમે અવરોહકને કરણો ખુલે છે. અવરોહકના ઉદયસ્થિતિ વગેરે આરોહકની તુલ્ય હોય છે. એક ભવમાં બે વાર ચારેત્રમોહનીય ઉપશમાવી શકે. (૬૪)
વિદોષાર્થ- હવે (યથાપ્રવૃત્તકરણનો કાળ પૂર્ણ થતા) ઉપશમસમ્યક્ત્વના કાળમાં જ હજારો વાર પ્રમત્તાપ્રમતમાં પરાવર્તન કરી અસંયમપણું પણ પામે, અથવા દેશવિરતપણું પણ પામે, અથવા ઉત્કૃષ્ટથી જ આવલિકા શેષ સાસ્વાદનપણાને પણ પામે. કેટલાંક આચાર્યોના મતે ઉપામશ્રણથી પડી સાસ્વાદને જવાતુ નથી.
આ ઉપશમ સમ્યક્ત્વથી સીધો સાસ્વાદળપણામાં જઈને પણ જો કાળ કરે તો પણ દેવગતિમાં જ જાય, નરકાદે ત્રણે ગતિમાં ન જાય. કેમકે પૂર્વે દેવાયુષ્ય બાંધ્યું હોય તે જ શ્રેણ માંડી શકે. શેષ આયુષ્ય બાંધ્યું હોય તે શેણ માંડી શકતો નથી. અબદ્ધાયુo હોય તો ાિમાં કાળ કરતો નથી.
"जइ सासायणो कालं करेति सोवि नियमा देवो भवति । किं कारणं ? भन्नति-'तिसु आउगेसु बढेसु जेण सेटिं न आरुहई' त्ति-देवाउगवजेसु आउगेसु बढेसु जम्हा उवसामगो सेढीते अणुरुहो भवति तम्हा सासायणो वि देवलोगं जाति ।" -કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગા. ૩ ની ચૂર્ણિ.
૧. ઉપશમશ્રેણિથી પડતા સાસ્વાદને જવાય કે નહીં તે બાબતમાં આપણી માફક દિગંબરોમાં પણ બે મત છે -
"तस्सम्मत्तद्धाए असंजमं देससंजमं वापि । गच्छेज्जावलिछक्के सेसे सासणगुणं वापि ॥३४८।। जदि मरदि सासणो सो णिरयतिरिक्खं णरं ण गच्छदि । णियमा देवं गच्छदि जइवसहमुणिंदवयणेण ।।३४९।। उवसमसेढीदो पुण ओदिण्णो सासणं ण पाउणदि । મૂવત્રિપાળમ્પત્નસુત્તર ડોવન રૂ ' - લબ્ધિસાર.