________________
૨૩૧
ચારિત્રમોહનીયની ઉપશમના
અવરોહકને સૂક્ષ્મસપરાયના પ્રથમ સમયથી અપૂર્વકરણના ચરમસમય સુધી જ્ઞાનાવરણદિ છયે કર્મોની સૂક્ષ્મસંઘરાય, અનવૃત્તિકરણ અને અપૂર્વકરણથી અંધક આયામવાળી ગલતાવશેષ ગુણૐણ થાય છે. જ્યારે મોહનીયમાં કેટલાક કાળ સુધી એટલે કે જે કષાયના ઉદયથી શ્રેણ માંડી હોય તે કષાયનો ઉદય બ થાય ત્યાં સુધી શેષકષાયોની ગુણણ અવસ્થિત પ્રમાણવાળી હોય છે અને તે પણ વચ્ચે ત્રણવાર વધે છે. તે આ રીત - સૂક્ષ્મપરાયમાં લોભની અવસ્થિત ગુણણ. ત્યારપછી તQત્તિકરણના પ્રથમ સમયે બાદ લોભને ઉકેરતા તે સમયે ગુણણ આયામ વધે છે. તે લોભવેદકાઢાના ચરમસમય સુધી તે જ પ્રમાણે રહે છે. વળી પુન: માયાના દલિકોને ઉકેરતા માયોદયના પ્રારંભમાં બીજી વાર ગુણણ આયામ વધે છે. તે માયાવેદકકાળના ચરમ સમય સુધી તે જ પ્રમાણે રહે છે. વળી તેવી જ રીતે માનતા દલિતો ઉમેરતા માનોદયના પ્રારંભમાં ત્રીજી વાર ગુણણ આયામ વધે છે અને માનવેદકાદ્ધાથી કંઈક ધક કાળ જેટલો થાય છે. તે માતવેદકાઢાના ચરમસમય સુધી તે જ પ્રમાણે રહે છે. ત્યાર પછી ક્રોધવેદકાદ્ધના પ્રથમ સમયથી ચોથી વાર ગુણણ આયામ વધીને શેષ કર્મોની ગુણણના આયામ જેટલો થઈ જાય છે. પરંતુ અહીંયા અવસ્થત ગુણણ રહેતી નથી. અહીંથી બાર કષાયની ગુણણ પણ શેષકર્મોની ગુણણ જેQી ગલતાવશેષ ગુણણ થાય છે. ત્યાર પછી જે જે કષાય-લોકષાયની ઉપશમના નષ્ટ થતી જાય છે તેની ગુણશ્રેણ પણ ઉતા રીતે થાય છે.
યથાપ્રવૃત્તકરણ – અપૂર્વકરણ સમાત્યનંતર તે જીવ યથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ કરે છે. યથાપ્રવૃત્તકરણમાં પૂર્વની (અપૂર્વકરણની) માફક ગલતાવશેષ ગુણણ થતી નથી પરંતુ અવસ્થિત આયામવાળી ગુણશ્રેણિ થાય છે. (દલિકની અપેક્ષાએ હીયમાન ગુણશ્રેણિ હોય છે.) તેનો આયામ પૂર્વના સૂક્ષ્મસંઘરાયના પ્રથમ સમયથી શરુ થયેલ ગલતાવશેષ ગુણણ આયામથી સંખ્યાલગુણ હોય છે. (દ્રવ્ય અસંખ્યગુણહીન હોય છે.) આ પ્રમાણે અંતર્મુહૂર્ત સુધી અવસ્થિત ગુણણ કરે છે. ત્યારપછી ત્રણ પ્રકારે ગુણણ કરે, કેમકે યથાપ્રવૃત્તકરણમાં અંતર્મુહૂર્ત ગયા પછી સ્વસ્થાન સંયત થાય છે. તે વખતે વૃદ્ધિનહાનિ વગર અવસ્થિત આયામવાળી ગુણણિ કરે. ત્યારપછી દેશવિરત ગુણસ્થાનકે જાય તો
ત્યાં ગુણણ આયામ વધે છે અને તે જ જીવ ઉપશમણ કે પકણ માંડે તો ગુણણ આયામ હીન થાય છે.
"तदो पढमसमयअधापवत्तस्स अण्णो गुणसेढिणिक्खेवो पोराणगादो णिक्खेवादो