________________
૨૩)
ઉપશમનાકરણ ભાગ-૧
ઉક્ત ક્રમે પલ્યોપમના સંખ્યામાં ભાગની વૃદ્ધિથી વધતા સંખ્યાતા હજારો સ્થિતિબંધ ગયા પછી અન્ય સ્થિતિબંધ સાd કર્મોનો એકેન્દ્રિયના સ્થિતબંધની તુલ્ય થાય છે.
ત્યાર પછી હજારો સ્થિતિબંધ ગયા પછી સાતે કર્મોનો સ્થિતબંધ બેઈન્દ્રિયના સ્થિતબંધની તુલ્ય થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધ ગયા પછી સાતે કર્મોનો સ્થિતબંધ તેઈન્દ્રિયના સ્થિતબંધની તુલ્ય થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધ ગયા પછી સાતે કર્મોનો સ્થિતિબંધ ચઉન્દ્રિયના સ્થિતબંધળી તુલ્ય થાય છે. ત્યાર પછી હજારો સ્થિતબંધ ગયા પછી સાતે કર્મોનો સ્થિતિબંધ અસંડપંચેન્દ્રિયના સ્થિતિબંધની તુલ્ય થાય છે. ત્યાર પછી નિવૃત્તિકરણ સમાપ્ત થાય છે.
અવqત્તકરણના ચરમસમયે અંત:ક્રોડ વર્ષનો એટલે કે લાપૃથકુત્વ સાગરોપમનો સ્થિતબંધ થાય છે. (અહીં પણ અલ્પબહુcત્વ તો પૂર્વોક્ત પ્રકારે જ જાણવું.) . '
"चरिमसमयअणियट्टिस्स ठिदिबंधो सागरोवमसदसहस्सपुधत्तमंतोकोडाकोडीए।" - કષા પ્રાભૂત, મૂત્ર પહ, પૃ. ૯૧૨.
અપૂર્વકરણ - અનંતરસમયે અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે. તે જ વખતે દેશપામના, વિધત્તિ, નિકાચતા આ ત્રણ કરણ ખુલ્લા થાય છે.
કર્મપ્રકૃતિ ઉપશમલાકરણ ગા. ૧૪ની ચૂર્ણમાં કહ્યું છે કે- “ગં ગં વાર आरुहंतस्स जत्थ जत्थ वोच्छिन्नं तं तं द्वाणं पत्तस्स तं तं करणं उग्घाडियं भवति । तं जहा - अपसत्थउवसामणाकरणं णिहत्तीकरणं णिकायणाकरणं बंधनकरणं उदीरणाकरणं उवट्टणोवट्टणाकरणं संकामणाकरणं इति अट्ठ करणाणि उग्घाडियाणि भवन्ति તે ટાઇ પત્તરૂ !”
તે જ સમયથી હાસ્ય-૪ના બંધનો પ્રારંભ થાય છે. એટલે મોહનીયની નવપ્રકૃતિનું બંધસ્થાનક અહીં આવે. તથા હાસ્ય-૪ અને ભય-જુગુપ્સાનો ઉદય થાય. ત્યારપછી અપૂર્વકરણનો એક સંખ્યાતમો ભાગ જાય ત્યારે બીજા ભાગના પ્રારંભથી) દેવકાદ ૩૦ પ્રકૃતિના બંધનો પ્રારંભ થાય છે. ત્યાર પછી સંખ્યાતા ભાગ જાય એટલે કે અપૂર્વકરણનો એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે નિદ્રા-૨ નો બંધ શરુ થાય. ત્યાર પછી હજારો સ્થિતિબંધ પસાર થાય છે એટલે અપૂર્વકરણ સમાપ્ત થાય છે.
સાતે કર્મોની ગલતાવશેષ ગુણણની રચના પણ અહીંયા પૂર્ણ થાય છે. પ્રસંગ પામીને અવરોહકની ગુણશ્રેણનું વર્ણન ફરીથી કરીએ છીએ.