________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૨૨૯ ઉપર જાય છે. એટલે કે મોહનીયતો સ્થિતબંધ ઘાતત્રય અને વેદનીય કરતા પણ આંધક થાય છે. અહીં અલ્પબદુત્વ આ પ્રમાણે છે –
નામ-ગોત્રની સ્થિતિબંધ - સર્વથી અલ્પ, વેદનીય અને ઘાતત્રયનો સ્થિતબંધ - વિશેષાધિક (પરસ્પર તુલ્ય), મોહનીયતો સ્થિતબંધ -
વિશેષાધિક. હવેથી છેક સુધી સ્થિતિબંધ અલ્પબહુવનો ક્રમ આ પ્રમાણે જ રહેશે.
જ્યારથી જે કર્મના અસંખ્યાતા વર્ષના સ્થિતબંધનો પ્રારંભ થાય ત્યારથી તે કર્મનો ઉત્તરોત્તર સ્થિતિબંધ અસંખ્યાતગુણ થાય છે.
ઉપૂત ક્રમે હજારો સ્થિતબંધ ગયા પછી સાતે કર્મોનો એક સાથે પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિબંધ થાય છે.
હવેથી પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતબંધ સંખ્યાલગુણ થાય છે. ઉક્ત ક્રમે હજારો સ્થિતબંધ જાય ત્યારે પણ સાd કર્મોનો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ જેટલો બંધાતો હોય છે. પરંતુ તેમાં અલ્પબહુવ પૂર્વપ્રમાણે જ હોય છે.
હવે પછીનો સ્થિતબંધ મોહળીયનો પલ્યોપમના સંખ્યામાં ભાગથી વધીને 1 પલ્યોપમ પૂરો થાય છે. તે વખતે તત્રય અને વેદનીયનો પલ્યોપમના સંખ્યામાં ભાગથી વધીને પોણો પલ્યોપમ થાય છે અને વામગોત્રનો પલ્યોપમના સંખ્યાતમા ભાગથી વધીને અડધો પલ્યોપમ થાય છે. એટલે આ સ્થિતિબંધ તથા સ્થિતિબંધની વૃદ્ધિ આ પ્રમાણે છે
સ્થિતિબંધની વૃદ્ધિ | તિબંધ નામગોત્ર | પલ્યો. સખ્યાત ચૂળ અડધો પલ્યોપમ | અડધો પલ્યોપમ ઘાતત્રય, વેદનીય | પલ્યો./સંખ્યાત ચૂત પોણો પલ્યોપમ | પોણો પલ્યોપમ
મોહનીય | પલ્યો./સંખ્યાત જૂન 1 પલ્યોપમાં || પલ્યોપમ સ્થિતબંધનું અલ્પબહુcવ તો પૂર્વવત્ જ હોય છે.
હવેથી ઉત્તરોત્તર સ્થિતબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ વધતો જાય છે. (ચાવતુ શેષ અવત્તિકરણ પૂર્ણ થાય. ત્યાર પછી અપૂર્વકરણ સુધી પલ્યોપમના સંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિબંધની વૃદ્ધિ જાણવી.)