________________
૨૨૮
ઉપશમનાકરણ ભાગ-૧
ઘાતત્રયનો સ્થિતિબંધ - અસંખ્યગુણ, નામ-ગોત્રનો સ્થિતબંધ - અસંખ્યગુણ,
વિદળીયતો સ્થિતિબંધ - વિશેષાધિક હવે સ્થિતિબંધના ઉપરોક્ત અલ્પબહુqમાં ક્રમશઃ જે ફેરફાર થાય છે તે બતાવાય છે. ઉક્ત ક્રમે હજારો સ્થિતિબંધ ગયા પછી ઘાતંત્રય નામ-ગોત્રની ઉપર આવી જાય છે, એટલે કે ઘાતવયનો સ્થિતબંધ લામ-ગોત્રથી અસંખ્યાતમા ભાગે થતો હતો તેની બદલે નામગોત્રથી અધિક થાય છે. એટલે અલ્પબદુત્વ આ પ્રમાણે થયું -
મોહનીયતો સ્થિતબંધ - સર્વથી અલ્પ, નામ-ગોત્રનો તિબંધ - અસંખ્ય ગુણ, ઘતત્રયનો સ્થિતિબંધ - વિશેષાધિક, વેદનીયતો સ્થિતિબંધ - વિશેષાધિકા
ત્યાર પછી વળી હજારો સ્થિતબંધ ઉકૂતક્રમે ગયા પછી ઘાતત્રય અને વદળીયનો સ્થિતબંધ સમાન થાય છે. એટલે અલ્પબહુcવ આ પ્રમાણે થયું -
મોહનીયતો સ્થિતિબંધ - સર્વથી અલ્પ, નામ-ગોત્રનો સ્થિતિબંધ - અસંખ્યગુણ, ઘાતત્રય અને વેદનીયનો સ્થિતબંધ - વિશેષાધિક (ચારેનો પરસ્પર તુલ્ય).
ત્યારપછી ઉકૂત ક્રમે હજારો સ્થિતબંધ ગયા પછી મોહનીય નામ-ગોત્રની પણ ઉપર જાય છે, એટલે કે મોહલીયનો તિબંધ નામ-ગોત્ર કરતા પણ આંધક થાય છે. અહીં અલ્પબદુત્વ આ પ્રમાણે છે –
નામ-ગોત્રનો સ્થિતબંધ - સર્વથી અલ્પ, મોહનીયતો સ્થિતિબંધ - વિશેષાધિક, વિદળીય અને ઘાતત્રયનો સ્થિતબંધ - વિશેષાધિક (પરસ્પર તુલ્ય). ત્યારપછી હજારો સ્થિતબંધ ગયા પછી મોહનીય ઘાતત્રય અને વેદનીયતી પણ