________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૨૨૭
સ્થિતિબંધપૃથં ગયા પછી શ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુ, ભોગાંતનો સર્વઘાતિ સબંધ શરુ થાય. ત્યારપછી હજારો સ્થિતિબંધ ગયા પછી અધિજ્ઞાનાવરણ, અર્વાધદર્શનાવરણ અને લાભાંતાચતા દેશતિ સબંધની બદલે સર્વઘાતિ સબંધનો પ્રારંભ થાય. તથા ત્યારપછી હજારો સ્થિતિબંધ ગયા પછી મન:પર્યવજ્ઞાનાવરણ અને દાતાંતાયના દેશઘાતિ સબંધની બદલે સર્વત્તિ સબંધનો પ્રારંભ થાય છે.
અસંખ્યસમયપ્રબતી ઉદીરણાનો નાશ : 'ત્યારપછી હજારો સ્થિતિબંધ ગયા પછી અસંખ્ય સમયપ્રબદ્ધની ઉદારણા નષ્ટ થાય છે અને તેવી બદલે એક સમયપ્રબદ્ધતા અસંખ્યાતમા ભાગ જેટલી ઉદાણા થાય છે.
કષાયપ્રાભૃતસૂર્ણિમાં કહ્યુ છે - ‘‘તો વિવિંધ હસ્તેમુ વેસુ અસંવેગ્નાનું સમયपबद्धाणमुदीरणा पडिहम्मदि । असंखेज्जलोगपडिभागो समयपबद्धस्स उदीरणा ।" -પૃ. ૧૬૦૮.
સ્થિતિબંધક્રમવિર્તન જે સમયે અસંખ્યસમયપ્રબદ્ધ ઉદીરણા નષ્ટ થઈ તે સમયે સાતે કર્મનો સ્થિતિબંધ અસંખ્યાતવર્ષનો છે, પરંતુ તેમાં અલ્પબહુત્વનો ક્રમ આ
પ્રમાણે છે.
મોહનીયતો સ્થિતિબંધ સર્વથા અલ્પ,
૧. અસંખ્યસમયપ્રબદ્ધની ઉદીરણામાં અપકૃષ્ટ દ્રવ્યને પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ભાગી બહુભાગનો બીજીસ્થિતિમાં (ગુણશ્રેણિઆયામ ઉ૫૨) નિક્ષેપ ક૨વો તથા શેષ એક ભાગને ફરી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ભાગી બહુભાગનો ઉદયાવલિકા ઉપર ગુણશ્રેણિ આયામમાં નિક્ષેપ કરવો, એ વિધિ હતો. તેને બદલે હવેથી અપકૃષ્ટદ્રવ્યને પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ભાગી બહુભાગ દ્રવ્યને બીજીસ્થિતિમાં (ગુણશ્રેણિઆયામ ઉ૫૨), શેષ એક ભાગને પલ્યોપમના અસંખ્યાતમા ભાગની બદલે અસંખ્યલોકથી ભાગી બહુભાગને ઉદયાવિલ ઉપર ગુણશ્રેણિ આયામમાં અને શેષ એક ભાગનો ઉદયાવલિકામાં નિક્ષેપ કરવો. અહીં સુધી ગુણશ્રેણિદ્રવ્યના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દ્રવ્ય ઉદયાલિકામાં આવતુ હોવાથી અસંખ્યસમયપ્રબદ્ધ જેટલું દ્રવ્ય થાય, તેથી તેને અસંખ્યસમયપ્રબદ્ધની ઉદીરણા કહી. હવેથી ગુણશ્રેણિદ્રવ્યના અસંખ્યાતા લોક જેટલામા ભાગનું દ્રવ્ય ઉદયાવલિકામાં આવે છે. તેથી સમયપ્રબદ્ધના અસંખ્યાતમા ભાગ જેટલું દ્રવ્ય ઉદીરણામાં આવે છે.
-
“गुणश्रेणिकरणार्थमपकृष्टद्रव्यस्यारोहके यः पल्यासङ्ख्यातमात्रो भागहारः प्रागुक्तः सोऽद्य यावदायातोऽस्मिन्नवसरे प्रतिहतः । इदानीमसङ्ख्यातलोकमात्रो भागहारोऽपकृष्टद्रव्यस्य सञ्जातः । ततः कारणादसङ्ख्येयसमयप्रबद्धोदीरणां विना एकसमयप्रबद्धासङ्ख्येयभागमात्रोदीरणा सञ्जातेत्यर्थः । " લબ્ધિસાર ગા. ૩૩૩ ની સંસ્કૃત ટીકા.
૨. અહીંથી ઉદયાવલિકા ઉપ૨થી ગુણશ્રેણિ સંભવે છે.