________________
૨૨૪
ઘાતિત્રયનો સ્થિતિબંધ-સંખ્યાતગુણ, નામગોત્રનો સ્થિતિબંધ-અસંખ્યાતગુણ, વેદનાયનો સ્થિતિબંધ-વિશેષાધિક.
કષાયપ્રાભૂતર્ણિમાં કહ્યુ છે "पुरिसवेदे अणुवसंते जाव इत्थिवेदो उवसंतो एदिस्से अद्धा संखेज्जेसु भागेसु गदेसु णामा - गोद- वेदणीयाणमसंखेज्जवस्सट्ठिदिगो बंधो। ताधे अप्पाबहुअं कायव्वं । सव्वत्थोवो मोहणीयस्स ट्ठिदिबंधो, तिन्हं घादिकम्माणं ठिदिबंधो संखेज्जगुणो, णामगोदाणं ठिदिबंधो असंखेज्जगुणो, वेदणीयस्स ट्ठिदिबंधो વિષેસાહિો ।'' - પૃ. ૧૯૦૩. સૂત્ર ૪૬૧ થી ૪૬૬.
ઉપશમનાકરણ ભાગ-૧
-
આ પ્રમાણે હજારો સ્થિતિબંધ ગયા પછી સ્ત્રીવેદની ઉપશમના નષ્ટ થાય છે અને ત્યારથી સ્ત્રીવેદના દલિકોને પણ ખેંચીને ઉદયાલિકા ઉપર શેષ કર્મોની માફક ગુણશ્રેણિ કરે છે. અહીંથી આમ કુલ ૨૦ પ્રકૃતિઓની ગુણશ્રેણિ થાય છે. વેદ અનુપશાંત થયુ એટલે તેનો અનાનુપૂર્વી સંક્રમ પણ હવે ચાલુ થયો. આમ ચરિત્રમોહાયના ૨૦ પ્રકૃતિઓનું સંક્રમસ્થાન અહીં પ્રાપ્ત થાય છે.
1
-
ઔવેદની ઉપશમના નષ્ટ થયા પછી હજારે સ્થિતિબંધ ગયા પછી નપુંસકવેદની ઉપશમના નષ્ટ થાય છે. તે પૂર્વ વેદ અનુપશાંત થયા પછી ઊંધું વેદના ઉપશમના નષ્ટ થાય તે વચ્ચેના કાળના સંખ્યાતા બહુભાગ પસાર થાય અને એંક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે ઘાતિત્રય એટલે કે જ્ઞાતાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો અસંખ્યાતાવર્ષનો સ્થિતિબંધ શરુ થાય છે. તે વખતે સ્થિતિબંધનું અલ્પબહુત્વ
મોહતીયનો - સૌથા થોડો,
ઘતિત્રયનો અસંખ્યગુણ,
નામગોત્રનો - અસંખ્યગુણ,
વેદીયનો વિશેષાધિક.
આ પ્રમાણે જાણવું. કષાયપ્રાભૂતચૂર્ણિમાં કહ્યુ છે - “કૃન્થિવેરે અનુવસંતે નાવ सवेदो उवसंतो एदिस्से अद्धाए संखेज्जेसु भागेसु गदेसु णाणावरण- दंसणावरण
૧. લબ્ધિસારમાં અહીં સ્ત્રીવેદનું પણ અંતરપૂરણ પૂર્વની માફક કહ્યું છે.