________________
ચારિત્રમોહનીયની ઉપશમના
ક્રોધવેદકાઢામાં હજારો સ્થિતિબંધ ગયા પછી અનંત સમયે
ં (૧) પુરુષવેદ અને હાસ્ય-૬ ની ઉપશમના નષ્ટ થાય છે, એટલે તે સમયે સાતે લોકષાયની ગુણશ્રેણિ પણ બાર કષાયની સાથે તેઓની માફક જ ચાલુ થાય છે અને તેમાં પુરુષવેદ ઉઠાવતી પ્રકૃતિ હોવાથી તેનો ગુણિિનક્ષેપ ઉદયસમયથી અને શેષ છ નોકષાયોનો વિક્ષેપ ઉદયાલિકા ઉપથી થાય છે. અહીંથી બાર કષાય અને સાત લોકષાય એમ ૧૯ પ્રકૃતિની લતાવશેષ ગુણશ્રેણિ ચાલુ થઈ છે. તેમાં ઉદયવાળા કષાય અને વેદના દલિકને ઉદયસમયથી અસંખ્ય ગુણાકારે અને અનુદયવાળી શેષ પ્રકૃતિઓની ગુણશ્રેણિની સ્યના ઉદયાર્વાલકા ઉપર અસંખ્યગુણાકારે થાય છે. ગુણશ્રેણિ-આયામ શેષ કર્મોની ગુણશ્રેણિતા આયામ જેટલો સમજવો.'
(૨) શેષકર્મોની લિતાવશેષ ગુણશ્રેણિ પણ પૂર્વવત્ ચાલુ છે.
(૩) પુરુષવેદનો બંધ અને ઉદય ચાલુ થાય છે. તથા સાતે નોકષાયનો અનાનુપૂર્વી સંક્રમ પણ અહીંથી શરુ થાય છે. એટલે કુલ ચારિત્રમોહનયની ૧૯ પ્રકૃતિઓનું સંક્રમસ્થાન અહીં પ્રાપ્ત થાય છે.
(૪)
૨૨૩
પુરુષવેદનો સ્થિતિબંધ-૩૨ વર્ષ,
સં. ૪નો સ્થિતિબંધ-૬૪ વર્ષ,
અને શેષ કર્મોનો સ્થિતિબંધ-સંખ્યાતા હજાર વર્ષ થાય છે.
પુરુષવેદ અનુપશાંત થયા પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી વેદની ઉપશમના નષ્ટ થાય છે. આ બન્નેની વચ્ચેના કાળના સંખ્યાતા બહુ ભાગ પસાર થઈ જાય અને સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે નામ-ગોત્ર-વેદનાયનો અસંખ્યાતવર્ષનો સ્થિતિબંધ થાય છે. અલ્પબહુત્વ આ ક્રમે જાણવું -
મોહાયનો સ્થિતિબંધ-સૌથી થોડો,
૧. અહીંયા પુરુષવેદનું પણ અંતરપૂરણ થાય છે એમ લબ્ધિસારમાં જણાવ્યું છે. તેનો વિધિ સં.ક્રોધવત્ જાણવો
-
“तत्रोदयवतोः पुंवेदसञ्ज्वलनक्रोधयोः द्रव्यमपकृष्य उदयादिगुणश्रेण्यायामे अन्तरायामे द्वितीयस्थ च सञ्चलनक्रोधोक्तप्रकारेण द्रव्यनिक्षेपं करोति, उदयरहितानां शेषकषायनोकषायाणां द्रव्यमपकृष्य ઉત્પાતિવાદ્યમુળશ્રેળ્યાયામે અંતરાયામે દ્વિતીયસ્થિતૌ ચ પૂર્વોત્તપ્રામેળ નિક્ષિતિ।'' - લબ્ધિસાર ગા. ૩૨૩ની ટીકા