________________
૨૨૨
ઉપશમનાકરણ ભાગ-૧
(૨) અહીં શેષકર્મોની લતાવશેષ ગુણશ્રેણિ ચાલુ છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકણ ગા. ૬૦ની ચૂર્ણિમાં કહ્યુ છે "जाए जलाए सेढिं पडिवन्नो तातो चेव तं कम्मं पत्तस्स सेसकम्मेहि सरिसा गुणसेढी ।"
-
(૩) ક્રોધવેદકાĀાના પ્રથમ સમયથી સં.ક્રોધનો બંધ તથા અનુપાંતપણુ થવાથી બાર કષાયનો અનાનુપૂર્વી સંક્રમ થાય છે. અત્યાર સુધી નવ કષાયોનો થતો હતો. સંજ્વલન ક્રોધમાં પોતાના સિવાય ૧૧ કષાયોનો સંક્રમ થાય, તેવી રીતે સં.માદિમાં પણ ૧૧-૧૧ કષાયો સંક્રમે છે.
(૪) સં.ચતુષ્કતો સ્થિતિબંધ ૮ માસ પૂર્ણ થાય છે, જ્યારે શેષ કર્મોનો સ્થિતિબંધ એ વખતે સંખ્યાતા હજાર વર્ષનો થાય છે. સંજ્વલનનો ઉત્તરોત્તર સ્થિતિબંધ. હજુ વિશેષાધિક જ ચાલે છે અને શેષકર્મોનો સંખ્યાતગુણ થાય છે.
ઉક્ત ક્રમે હજારે િિતબંધ પસાર થાય છે ત્યારે અવૈદકપણાનો ચશ્મ સમય આવે છે. તે વખતે સં.ચતુષ્કો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ન્યૂન ૬૪ વર્ષ થાય છે અને શેષ કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ થાય છે.
આમ ઉપશમણિ અવરોહકને ક્રમશઃ લોભ, માયા, માન અને ક્રોધના ઉદય સુધીની વક્તવ્યતા બતાવી. અહીં દરેક સ્થાને અવરોહકને કષાયના ઉદયનો કાળ આરોહક કરતા કંઈક ન્યૂન જાણવો, જે આગળ અલ્પબહુત્વ પરથી સમજી શકાશે.
પુરુષવેદોદય
હવે ક્રમશઃ નોકષાયોની ઉપશમના નષ્ટતાનો વિધિ બતાવે છે.
***************
. द्वितीयस्थितिप्रथमनिषेके द्विगुणगुणहान्या विभज्य द्वाभ्यां गुणिते अधस्तनगुणहानिचयो भवति । सैकपदाहतपददलचयहतमुत्तरधनमित्यानीतं चयधनं स इदं प्रागानीते समपट्टिकाधने साधिकं कुर्यात् स एतावद् द्रव्यमपकृष्टद्रव्यस्य पल्यासङ्ख्यातभागखण्डितबहुभागद्रव्यात् गृहीत्वा अद्धाणेण सव्वधणे खंडिदेत्यादिविधिना विशेषहीनक्रमेणान्तरायामे निक्षिपेत् । अवशिष्टबहुभागद्रव्यं द्वितीयस्थितौ ‘दिवड्ढगुणहाणिभाजिदे पढमा' इत्यादिविधिना नानागुणहानिषु विशषहीनक्रमेण तत्तदपकृष्टनिषेकमतिस्थापनावलिमात्रेणाप्राप्य निक्षिपति । एवं निक्षिप्ते गुणश्रेणिशीर्षद्रव्यादन्तरायामप्रथमसमयनिक्षिप्तद्रव्यमसङ्ख्यातगुणहीनम् । अन्तरायामचरमसमयनिक्षिप्तद्रव्याद् द्वितीयस्थितिप्रथमसमयनिक्षिप्तद्रव्यमसङ्ख्यातगुणहीनं द्रष्टव्यम् । एवमुदयरहितानां शेषैकादशकषायाणं द्रव्यमपकृष्य उदयावलिबाह्यगुणश्रेण्यायामे अन्तरायामे द्वितीयस्थितौ च द्रव्यत्रयनिक्षेपविधिः कर्तव्यः । "
લબ્ધિસાર ગા. ૩૨૧ ની સંસ્કૃત ટીકા