________________
૨ ૨૧
ચારિત્રમોહનીયની ઉપશમના તે વખતે શેષકર્મોનો સ્થિતિબંધ સંગાતા હજાર વર્ષનો થાય છે. * સં.શોધવેદકામાં – અનંતર સમયે ત્રણ ક્રોધની ઉપશમના નષ્ટ થતી હોવાથી
(1) ત્રણે ક્રોધના દલિકને બીજી સ્થિતિમાંથી ખેંચી ગુણણ કરે છે. તેમાં સં.ક્રોધની ગુણણિ ઉદયસમયથી કરે છે અને શેષ ક્રોધ કિની ગુણણ ઉદયાવલિકા ઉપરથી કરે છે. ઉદયાવલિકામાં તેમના દલનો નિક્ષેપ થતો નથી. અત્યાર સુધી લોભ, માયા અને માળની ગુણણિઓ અસ્વસ્થતા અને માનવેદકાદ્ધાથી અધિક આયામવાળી હતી. હવેથી ક્રોધત્રિક અને શેષ ૯ કષાય (માન ૩, માયા ૩, લોભ ૩) આ બારકષાયની ગુણણ ગલતાવશેષ થાય છે અને તેનો આયામ શેષકર્મોની ગુણશ્રેણિત તુલ્ય થાય
- કષાયખાભ્રવચૂર્ણમાં કહ્યું છે કે – “પઢામયોદરા વારસË પિ વસાયા जो गुणसेढिणिक्खेवो सो सेसाणं कम्माणं गुणसेढिणिक्खेवेण सरिसो होदि । जहा मोहणीयवज्जाणं कम्माणं सेसे सेसे गुणसेढिं णिक्खिवदि तहा एत्तो पाए बारसण्हं વસાવા તેણે તેણે પાસેઢી વિવિવ્યા " - પ. ૧૯૦૧.
તાત્પર્ય એ છે કે જે કષાયના ઉદયે ણ માંડી હોય તે કષાયનો ઉદય પ્રાપ્ત થયા પછી યથાસંભવ જેવી જેની ગુણણ જ્યાં જ્યાં શરુ થાય તે ગલતાવશેષ અને શેષ કર્મોની ગુણણિના આયામ જેટલી થાય છે.
૧. લબ્ધિસારમાં તેની સાથે આ વખતે અંતરપૂરણ (સર્વ કષાયોનું) પણ થાય છે, એમ કહ્યું છે. તેનો, વિધિ એમ બતાવ્યો છે કે બીજી સ્થિતિમાંથી ક્રોધના દલિકો ઉમેરી તેને પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ભાગી તેનો એક ભાગ ઉદયાદિગુણશ્રેણિ આયામમાં નાંખે છે અને શેષ બહુભાગમાંથી અમુકદ્રવ્ય લઈને અંતરાયમમાં વિશેષહીનતા ક્રમે નાંખે છે (અતિસ્થાપનાવલિકા વર્જીને). આ પ્રમાણે નિક્ષેપ થવાથી અંતરાયામમાં પણ વિશેષહીનના ક્રમે દલિક આવી જાય છે. તથા ગુણશ્રેણિના ચરમ સમયે નિક્ષિપ્ત દ્રવ્ય કરતા અંતરાયામના પહેલા સમયે નિક્ષિપ્તદ્રવ્ય અસંખ્યાતગુણહીન, તથા અંતરાયામના ચરમ સમયે નિક્ષિપ્ત દ્રવ્ય કરતા બીજીસ્થિતિના પહેલા સમયે અસંખ્યગુણહીન દ્રવ્ય આવે. ઉદયરહિત ૧૧ નોકષાયોના દલિકોને પણ ઉદયાવલિકા ઉપર ગુણશ્રેણિ આયામમાં, અંતરમાં તથા બીજીસ્થિતિમાં ઉક્ત ક્રમે નાંખે છે. ___"इतः पूर्वं मोहनीयस्यावस्थितायामा गुणश्रेणिः कृता। इदानीं पुनर्गलितावशेषायामा प्रारब्धेत्ययं विशेषः। यस्य कषायस्योदयेनोपशमश्रेणिमारुढो जीवः पुनरवतरणे तस्य कषायस्य उदयसमयादारभ्य गलितावशेषगुणश्रेणिरन्तरापूरं च क्रियते । तत्रोदयवतः सज्वलनक्रोधस्य द्रव्यमपकृष्य पल्यासङ्ख्यातभागेन खण्डयित्वा तदेकभागं स ...... उदयादिगुणश्रेण्यायामे निक्षिपति । पुनर्द्वितीयस्थितौ प्रथमनिषेकद्रव्यं स ....... इदं, पदहतमुखमादिधनमत्यिनेनान्तर्मुहूर्त्तमात्रान्तरायामेन गुणयित्वा लब्धं समपट्टिकाधनं