________________
૨ ૨૦
ઉપશમનાકરણ ભાગ-૧ આ ક્રમે હજારો સ્થિતિબંધ દ્વારા માયાવેદકાદ્ધા પૂર્ણ થાય છે. તે સમયે એટલે કે માયાવેદકાદ્ધાના ચરમસમયે સં.માયા અને સં.લોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ચૂત ચાર ભાસ થાય છે. શેષકર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ થાય છે.
સં.માનવેદકાઢા - માયાવદકાદ્ધાળી સમાપ્તિના અનંતર સમયે
(1) ત્રણે માન અનુપ્રશાંત થતા હોવાથી ત્રણ માળના દલકોને બીજી સ્થિતિમાંથી ખેંચી માનવેદકાદ્ધાથી અંધકકાળ સુધીની અવસ્થત ગુણણ કરે છે. તેમાં સં.માનની ઉદયસમયથી અને શેષ બે માળની ઉદયાવલિકા ઉપરથી ગુણણિની રચના કરે છે.
(૨) તે જ સમયથી ત્રણે લોભ અને ત્રણે માયાની ગુણશ્રેણિનો વિક્ષેપ પણ માનની ગુણશ્રેણના નિક્ષેપની તુલ્ય થાય છે, પરંતુ ઉદયાdલકા ઉપર થાય છે. અત્યાર સુધી ત્રણે લોભની અને ત્રણે માયાની ગુણણનો નિક્ષેપ થતો હતો તેના કરતા હવેથી માનની ગુણગ્રેણિનો વિક્ષેપ ધકકાળમાં થાય છે અને તેથી હવેથી માયાત્રિક અને લોભાત્રિકળી ગુણણનો આયામ પણ લંબાવીને માળના ગુણણિના આયામની તુલ્ય કરી દે છે. ફેર માત્ર એટલો છે કે માયાનો અહીં અgદય થવાથી સં.માયાની ગુણશ્રેણિ ઉદયસમયથી થતી હતી તે હવે ઉદયાવલિકા ઉપરથી થાય છે. ઉદયાવલિકામાં સં.માયાના દલકો પણ હવે ગોઠવાતા નથી.
(૩) શેષકર્મની પૂર્વવત્ ગલતાવશેષ ગુણણ ચાલુ છે.
(૪) સં.માતનો બંધ શરુ થાય છે. એટલે અહીંથી માલ ૩, માયા ૩ અને લોભ ૩ ના દલિકો બધ્યમાન મંત્રિકમાં અનાનુપૂર્વીથી સંક્રમે છે. એટલે કે સં.માનમાં માયા ૩. લોભ ૩, માના રે ના દલકો સંક્રમે છે. સં.માયામાં માયા ૨, લોભ ૩, માન ૩ ના દાલકો સંક્રમે છે. સં.લોભમાં માયા ૩, લોભ ૨, માd ૩ ના દલકો સંક્રમે છે.
(પ) તે વખતે માનવેદકાદ્ધાના પ્રથમ સમયે સંત્રિકનો (માન, માયા અને લોભનો) સ્થિતિબંધ પૂર્ણ ચાર માસનો થાય છે અને શેષ કર્મોનો સ્થિતબંધ સંગાતા હજાર વર્ષનો થાય છે. સંજવલનનો ઉત્તરોત્તર સ્થિતબંધ વિશેષાધિક થાય છે અને શેષ કર્મોનો ઉત્તરોત્તર સ્થિતબંધ સંખ્યાલગુણ થાય છે.
ઉકૂતક્રમે હજારો સ્થિતિબંધ દ્વારા માનવેદકાદ્ધા પૂર્ણ થાય છે. ત્યારે એટલે કે માનવેદકાદ્ધાના ચરમસમયે સંત્રિકની સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ધૂન ૮ માસ થાય છે અને