________________
૨૧૯
ચારિત્રમોહનીયની ઉપશમના
* નામગોત્રવેદીયનો સ્થિતિબંધ - સંખ્યાતા હજાર વર્ષ કષાયપ્રાભૃતમાં કહ્યું છે – “નામવેદ્ધિ, વિવિય તિમ સંનદ્રિમાં गंतूण मोहणीयस्स ट्ठिदिबंधो मुहूत्तपुधत्तं, णामा-गोद-वेदणीयाणं ठिदिबंधो संखेजाणि वस्ससहस्साणि, तिण्हं घादिकम्माणं ठिदिबंधो अहोरत्तपुधत्तिगादो ट्ठिदिबंधादो વસદરૂપુત્તિો ફિવિંથો નાતો !' - પ. ૧૮૯s.
આ પ્રમાણે હજારો સ્થિતબંધ પસાર થાય છે ત્યારે લોભવેદકામ પૂર્ણ થાય છે. અને તે વખતે સં.લોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ભૂત બે માસ થાય છે.
સં.માયાવેદકાઇ - લોભવેદકાદ્ધા પૂર્ણ થયાના અનંતર સમયે ત્રણે માયા અનુપ્રશાંત થાય છે. એટલે કે
(1) ત્રણ માયાના દલિકોને બીજીસ્થિતિમાંથી ખેંચી માયાવેદકાદ્ધાથી અંધકકાળ સુધીની અવસ્થિત ગુણણ કરે છે. તેમાં સં.માયાળી ઉદયસમયથી અને શેષ બે માયાની ઉદયાવલિકા ઉપરથી ગુણણિની રચના કરે છે. - (૨) તે જ સમયથી ત્રણે લોભવી ગુણણનો નિક્ષેપ પણ માયાવી ગુણણિના નિક્ષેપની તુલ્ય થાય છે. અત્યાર સુધી લોભની ગુણણિનો નિકોપ જે થતો હતો તેના કરતા હવેથી માયાની ગુણશ્રેણિનો નિક્ષેપ અંધક કાળમાં થાય છે. તેથી હવે લોભનો ગુણશ્રેણિ આયામ પણ લંબાવીને માયાની ગુણણિના આયામ તુલ્ય કરી દે છે. ફેર માત્ર એટલો છે કે લોભનો હવે અનુદય હોવાથી સં. લોભની ગુણશ્રેણિ જે ઉદયસમયથી થતી હતી. તેને બદલે ઉદયાવલિકા ઉપરથી થાય છે.
(૩) શેષકર્મોની ગલિતાવશેષ ગુણણ ચાલુ છે.
() માયાનો બંધ શરુ થાય છે, એટલે અહીંથી ત્રણ લોભ અને માયાઢયના દલકો સં.માયામાં સંક્રમે છે. તથા માયાત્રય અને લોભઢયના દલકો સં.લોભમાં સંક્રમે છે. કેમકે હવે અનાનુપૂર્વી સંક્રમ ચાલુ થઈ ગયો છે.
(૫) માયાવેદકાદ્ધાના પ્રથમસમયે સં.માયા અને સં.લોભનો બે માસનો સ્થિતબંધ થાય છે. શેષ કર્મનો સંખ્યાતા હજાર વર્ષનો સ્થિતિબંધ થાય છે. ઉત્તરોત્તર સ્થિતબંધ મોહનીય સિવાયના શેષ કર્મોનો સંખ્યાલગુણ થાય છે અને મોહનીયનો ઉત્તરોત્તર સ્થિતિબંધ વિશેષાધિક થાય છે.
૧૦