________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૨૨૫ अंतराइयाणमसंखेज्जवस्सिय द्विदिबंधो जादो। ताधे मोहणीयस्स ठिदिबंधो थोवो। तिण्हं घादिकम्माणं ठिदिबंधो असंखेजगुणो। णामागोदाणं ठिदिबंधो असंखेजगुणो, वेदणीयस्स વિંધો વિસાહિમા - પ. ૧૯૦૪.
તથા તે જ સમયથી જ્ઞાનાવરણ ૪, દર્શનાવરણ ૩, અંતરાય પ એ ઘાતત્રયની બાર દેશઘાતપ્રકૃતિઓનો બે સ્થાનિક રસ બંધાય છે. અવરોહકો પણ અત્યાર સુધી આ પ્રકૃતિઓનો એકઠાણીયો ૨સ બંધાતો હતો. હવેથી બે સ્થાનિક ૨સ બંધાય છે.
ઉતક્રમે હજારો સ્થિતિબંધ ગયા પછી નપુંસકવેદની ઉપામતા નષ્ટ થાય છે. એટલે તે જ સમયે દ્વિતીયસ્થતિમાંથી દલકો ખેંચી નપુંસકવેદની પણ ઉદયાવલિકા ઉપર શેષ કર્મોળી. ગુણણવત્ ગુણણ કરે છે. આમ આ સમયે મોહળીયલી ૨૧ પ્રકૃતિઓ અgશાંત થવાથી અહીંથી મોહનીયતી ૨૧ પ્રકૃતિઓની ગુણણ ચાલુ થાય છે. તેમજ નપુસકવેદનો અનાનુપૂર્વી સંક્રમ પણ ચાલુ થાય છે. એટલે અહીં ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનું સંક્રમસ્થાન પ્રાપ્ત થાય છે.
નપુંસકવેદ અનુપાંત થયા પછી આરોહકના અંતરકરણ સમાપ્તિકાળ સુધીનો જેટલો કાળ છે તેના સંખ્યાતા બહુ ભાગ પસાર થાય ત્યારે, જો કે અવરોહકને અંતરકરણસમાપ્તિકાળ આવતો નથી, માટે અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે નપુંસકવેદ અનુપ શાંત થયા પછી અવરોહકને આરોહકનો અંતરકરણક્રિયાનિષ્ઠાપડનો સમય જે સમયે આવે તે બે વચ્ચેના કાળના સંખ્યાતા બહુભાગ પસાર થાય ત્યારે મોહલીયતો અસંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ પ્રારંભ થાય છે. તથા તે જ વખતે મોહનીયનો બંધ અને ઉદય બજેમાં બે ચાતકરસ હોય છે. આરોહકને અંતરકરણ ક્રિયાકાળ પૂર્ણ થયા પછીથી આ સ્થાન સુધી મોહલીયનો એક ઠાણીયો રસ ઉદયમાં હતો. હવેથી બેસ્થાનિક રસનો ઉદય ચાલુ થાય છે. સત્તામાં તો આ સ્થાન પૂર્વે પણ બે સ્થાનિક રસ હતો જ, કેમકે સત્તામાં ન હોય તો બે સ્થાનિક રસતો બંધ પણ હમણા અહીં જ ચાલુ થયો હોવાથી બંધાવલિકા વીતી ન હોવાથી ઉદયમાં આવી ન શકે.
અહીં સ્થિતિબંધનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - મોહનીયતો સ્થિતિબંધ - સૌથી થોડો, તેના કરતા ઘાતત્રયનો સ્થિતબંધ - અસંખ્યગુણ,