________________
૨૧૬
ઉપશમનાકરણ ભાગ-૧ (૨) પ્રત્યા. અપ્રત્યા. લોભની પણ તે જ પ્રમાણે ગુણણિનો પ્રારંભ, પરંતુ ઉદયાવલિકા ઉપરથી..
(૩) ત્રણે લોભના દલિકમાંથી ઉપશાંતપણાનો નાશ.
(૪) "શષ કર્મની સૂક્ષ્મસંઘરાય, અનવૃત્તિકરણ અને અપૂર્વકરણના કાળથી અધિક આયામવાળી ગલિતાવશેષ ગુણણિનો પ્રારંભ.
() તત્રયનો અંતર્મુહૂર્તપ્રમાણ અને નામગોત્રનો ૩૨ મુહૂર્તપ્રમાણ તથા વદલીયનો ૪૮ મુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ થાય છે.
(૬) (લોભની) સૂક્ષ્મ કિંઠ્ઠિઓનું વેદન.
(g) બંધાયેલ દલકની છ આવલિકા વીત્યા બાદ ઉદીરણાના નિયમનો. અને આનુપૂર્વીસંક્રમના નિયમનો અભાવ.
અનંતર સમયે એટલે લોભ વેદકાદ્ધાના બીજાસમયે સ્થિતબંધ તે જ ચાલે. ૨સબંધ અશુભનો અનંતગુણ અને શુભળો અનંતગુણહીન થાય. ગુણશ્રેણિમાં અસંખ્યગુણહીંત દલક આવે, કેમકે અહીં અવરોહક પ્રતિસમય સંકુલેશમાં અનંતગુણ વધતો જાય છે. તથા પ્રથમ સમયે ઉપરની સર્વથી વધુ રસવાળી અને નીચેની અમુક કિઠ્ઠિઓ છોડી શેષ કિંઠ્ઠિઓને ભોગવે છે, દ્વિતીયસમયે ઉપરની ગ્રહણ કરતો જાય અને નીચેની છોડતો જાય. ગ્રહણ અને છોડવાનો અર્થ પૂર્વે શ્રેણિ આરોહણ વખતે સ્વરુપે ન ભોગવવી, પરરુપે ભોગવવી એવો કર્યો હતો તેવો જ કરવો. પ્રથમ સમયે જેટલી કિ િવદે તેના કરતા બીજા સમયે વિશેષાધિક કિંઠ્ઠિઓ વેદે. ચઢતા જેમ પ્રતિસમય ઉત્કૃષ્ટ કિંઓમાંથી અમુક કિઠ્ઠિઓને છોડતો હતો અને જઘન્ય રસવાળી કિટ્ટઓને ગ્રહણ કરતો હતો, તેથી વિપરીતપણે ઉતરતા થાય, એટલે કે જઘન્ચરસવાળી કિટ્ટઓને છોડતો જાય અને ઉત્કૃષ્ટ स्थितं द्रव्यमपकृष्य उदयावलिबाह्यप्रथमसमयादारभ्य गुणश्रेण्यायामचरमसमयपर्यन्तमसङ्ख्यातगुणितक्रमेण तदुपर्यन्तरायाममुल्लङ्घ्य द्वितीयस्थितौ पूर्ववद्विशेषहीनक्रमेण निक्षिपेत्, एवमुत्तरत्राप्युदयानुदयवतोर्गुणहानिરોનિક્ષેપક્વમો વિતવ્ય: "
- લબ્ધિસાર ગા. ૩૧૨ ની સંસ્કૃત ટીકા. १. "पुनः षण्णामायुर्मोहवर्जितानां ज्ञानावरणादिकर्मणां द्रव्यमपकृष्य पल्यासङ्ख्यातभागेन खण्डयित्वा तदेकभागं पुनः पल्यासङ्ख्यातभागेन खण्डयित्वा तदेकभागमुदयावल्यां निक्षिप्य बहुभागं गुणश्रेण्यायामे अवरोहकसूक्ष्मसम्परायानिवृत्त्यपूर्वकरणकालेभ्यो विशेषाधिकमात्रे गलितावशेषे असंख्यातगुणितक्रमेण निक्षिप्य अवशिष्टबहुभागमुपरितनस्थितौ पूर्ववद्विशेषहीनक्रमेण निक्षिपेत् ।"
- લબ્ધિસાર ગા. ૩૧૨ ની સંસ્કૃત ટીકા.