________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૨૧૭
રસવાળી કિટ્ટિઓને લેતો જાય. તેથી કિટ્ઠિઓ પૂર્વ પૂર્વ સમય કરતા ઉત્તરોત્તર સમયે વિશેષધિક ભોગવવામાં આવે, પરંતુ ઉદયમાં કિટ્ટિઓનો અનુભાગ પ્રતિસમય અનંતગુણ વધતો જાય છે. કેમકે એક કિટ્ટિ પણ જો વધુ ઉદયમાં આવે તો અનુભાગ અનંતગુણ થાય છે.
કષાયપ્રાભૂતર્ણિમાં કહ્યુ છે- શ્ચ પાવૂડપૂર્ણાં
“पढमसमए उदिण्णाओ किट्टीओ थोवाओ, विदियसमए उदिण्णाओ किट्टीओ विसेसाहियाओ, सव्वसुहुमसंपराइयद्धाए विसेसाहियवड्डी किट्टीणमुदयो । " પૃ. ૧૮૯૫.
આ પ્રમાણે કિટ્ટિી પ્રથર્માર્થાતની આલિકા શેષ રહે ત્યારે કિįિવેદનાના પૂર્ણ થાય. ત્યારપછી અનંતઃસમયે બાદસંપાય થાય અર્થાત્ અતિવૃત્તિકરણ ગુણસ્થાનકે આવે છે અને ત્યાં‘
(૧) બાદર સં.લોભની પ્રથસ્થિતિ કરે છે. ત્રણે લોભતા દલિકને ખેંચીને ૧૦મા ગુણસ્થાનકે કરી હતી તેવી રીતે અહીં બાદર લોભ તેની વેદકાદ્ધાથી અધિક કાળ જેટલી અર્વાસ્થત ગુણશ્રેણિ કરે છે અને પ્રત્યા. અપ્રત્યા. લોભની ઉદયાલિકા ઉપર તેટલ↑ જ અર્વાસ્થત ગુણશ્રેણિ કરે છે.
(૨) શેષ કર્મોની ગલિતાવશેષ ગુણશ્રેણિ પણ ચાલે છે.
(૩) ઉદયાલિકામાં રહેલ કિટ્ઠિઓને સ્તિણુકસંક્રમથી વેદ્યમાન બાદર લોભવા સ્પર્ધકોમાં સંક્રમાવીને ભોગવે છે અને તે જ સમયે શેષ સર્વ કિટ્ટિઓ (પ્રથíસ્થતિ અને દ્વિતીસ્થિતિની) નાશ પામે છે. કષાયપ્રાભૂતચૂર્ણિમાં કહ્યુ છે કે - “તાહે ચેવ દ્યાનું लोभं वेदेदि । किट्टीओ सव्वाओ णट्ठाओ, णवरि जाओ उदयावलियब्धंतराओ ताओ त्थिवुक्कसंकमेण फद्दएसु विपच्चिहिंति ।" પૃ. ૧૮૯૬.
१. ‘“अवरोहकसूक्ष्मसंपरायप्रथमसमये उदयनिषेककृष्टीनां पल्यासङ्ख्यातभागखण्डितबहुभागमात्र्यो मध्यमकृष्टयः उदयमागच्छन्ति, तदेकभागस्य पुनरसङ्ख्यातभागाः द्विपञ्चमभागमात्र्यः कृष्टयः आदिकृष्टेरारभ्यानुदयाः, उपरि च तत्त्रिपञ्चभागमात्र्यः कृष्टयोऽग्रकृष्टेरारभ्यानुदयाः तासामाद्यन्तकृष्टीनां स्वस्वरुपं परित्यज्य मध्यमकृष्टिस्वरुपेण परिणम्योदयो भवतीत्यर्थः । पुनर्द्वितीयसमये आदिकृष्टीनां पल्यासङ्ख्यातैकभागमात्री: कृष्टीस्त्यक्त्वाग्रकृष्टीनां पल्यासङ्ख्यातैकभागमात्रीः कृष्टीः गृहीत्वा मध्यमकृष्टयः उदयमागच्छन्ति, तत्र ऋणात् अस्माद्धनमिदं अभ्यधिकमिति घनर्णयोर्विवरे शेषप्रमाणेन • प्रथमसमयोदयकृ ष्टि भ्यो द्वितीयसमयोदयकृष्टयो विशेषाधिकाः । एवं तृतीयादिसमयेष्वपि तच्चरमसमयपर्यन्तेषु विशेषाधिकाः कृष्टयः उदयमागच्छन्ति । अत एव प्रतिसमयमनन्तगुणानुभागोदयः વૃષ્ટીનાં જ્ઞાતવ્ય: ।''
=
-