________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૨૧૩
તથા કોઈ પ્રમત્તથી પાછા વિદ્ધિમાં આગળ વધી ફરી ક્ષપકણિ કે ઉપશમણિ માંડે છે અથવા કોઈ પ્રમત્તાપ્રમત્તે હજારો વાર પણવૃત્તિ કરીને પડીને ત્યાંથી પાંચમે, ચોથે કે બીજે ગુણસ્થાનકે જાય છે. (મિથ્યાત્વે પણ જાય.) અથવા બીજા સિવાય વચ્ચે કાય સ્થિર પણ થઈ શકે છે. ઉપશાંતાદ્રામાં ગમે ત્યાં કાળ કરે તો અવશ્ય દેવ થાય છે. શેષ ગતિમાં જતો નથી, કેમકે શેષ તિનું આયુષ્ય જેણે બાંધ્યુ હોય તેવો જીવ ઉપશમણિ માંડી શકતો નથી. ટુંકમાં પ્રતિપાત બતાવી હવે પડતા કેવી રીતે મોહનાની પ્રકૃતિઓનો ઉદય થાય છે, તે વખતે ગુણશ્રેણિ ના ગ઼તે થાય છે તથા પડતા સ્થિતિબંધ-સબંધ વગેરેની વતવ્યતા વિસ્તારથી કહેવામાં આવે છે.
પડતા સર્વપ્રથમ સૂક્ષ્મસંપાયના પ્રથમસમયથીઁ જ ત્રણ લોભ અનુપશાંત થાય છે. સૂક્ષ્મલોભને વેદવા માટે તેની પ્રથમ સ્થિતિ કરે છે. પ્રથર્માર્થાત કરવા માટે બીજી સ્થિતિમાં રહેલા કિટ્ટિઓના દ્રવ્યને લઈને ઉદયસમયથી સૂક્ષ્મલોભવેદકાઢાના કાળથી કંઈક અધિક (આલિકા) કાળ સુધી ગોઠવે છે. દલિક ગોઠવવાનો ક્રમ ઉદયાલિકામાં વિશેષહીંનનો છે અને તેની ઉપર ગુણશ્રેણિતા શીર્ષ સુધી (અહીં ગુણશ્રેણિ લોભવેદકાયાથી કંઈક અધિક કાળ જેટલી છે.) અસંખ્યગુણના ક્રમે છે. ત્યારપછી ગુણણિ ઉપર વિશેષહીનના ક્રમે દનિક્ષેપ થાય છે.
કર્મપ્રકૃતિ ઉપશ્ચમનાક૨ણ ગા. ૫૮ી ચૂર્ણિમાં કહ્યુ છે કે ‘'उक्कड्डित्ता बितीयद्वितीहि उदयादिसुं खिवति दव्वं' ति परिवडमाणो लोभाइणा कमेण वेयमाणो सिं बितियट्ठितितो दलियं घेत्तूण पढमट्ठिती करेति । 'उदयादिसु' त्ति उदयादिसु ट्ठितिसु निक्खिव । 'सेढीए विसेसूणं' ति पढमसमए बहुगं बितीयसमते विसेसहीणं जाव आवलिगा, आवलिगाते परतो गुणसेढीक्कमेण णिक्खिवइ । तस्स ठवणा, 'आवलिगुप्पिं असंखगुण' त्ति आवलिगा उवरिं असंखेज्जगुणाए सेढीए जाव गुणसेढीसीसगमिति, परओ विसेसहीणा चेव ठति ।
444
તથા ગુણશ્રેણિના આયામ વિષે પણ કહ્યુ છે - ‘‘વેતિપ્નમાળશંખનાદ્વાણુ અહિના મોહળિખ મુળસેઢી જાત પડુત્ત્વ તુ ય ।''-કર્મપ્રકૃતિ ઉપશમનાકણ ગા. ૬૦ની ચૂર્ણ. લિક ગોઠવવાનો ક્રમ કષાયપ્રાભૂતના મતે ઉદયસમયથી ગુણશ્રેણિશર્ષ સુધી અસંખ્યગુણ છે.
“पढमसमयसुहुमसंपराइएण तिविहं लोभमोकड्डियूण संजलणस्स उदयादिगुणसेढी ા ।'' ૫. ૧૮૬૩.
અહીં ઉદńદ ગુણશ્રેણિનો અર્થ એ થાય છે કે ઉદયસમયથી અસંખ્યગુણતા ક્રમે