________________
૨૧૦
ઉપશમનાકરણ ભાગ-૧ અાભાગ- ઉપશાંતકષાય ગુણસ્થાનકે જે પ્રકૃતિઓ વેધમાન છે તેમાંથી કેવળ ૨, નિદ્રા ૨, અંતરાય ૫, ધ્રુવોદયી ૧૨, સુભગાદેવયશ, ઉચ્ચગોત્ર આ '૨૫ પરિણામપ્રત્યયી પ્રકૃતિનો અવસ્થિત અનુભાગ ઉદયમાં ધ્યેય છે. શેષ જ્ઞાના, ૪, દર્શના, ૩, વેદનીય ૨, મનુષ્યાયુ. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઓદા. ર, પ્રથમ ૩ સંઘયણ, સંસ્થાન ૬, ખગત ૨, ઉપઘાત, પરાઘાત, શ્વાસોચ્છવાસ, ત્રસ ૪, સુસ્વર, દુસ્વર. -આ ૩૪ પ્રકૃતિઓનો અનુભાગ વધે, ઘટે કે અસ્વસ્થત પણ રહે.
કષાયખાભૂતની ચૂર્ણમાં કહ્યું છે- “વન પવિ૨પવનહંસUવળીયા મUभागुदएण सव्वउवसंतद्धाए अवट्ठिदवेदगो । णिद्दा-पयलाणं पि जाव वेदगो ताव अवट्ठिदवेदगो । अंतराझ्यस्स अवट्ठिदवेदगो । सेसाणं लद्धिकम्मंसाणमणुभागुदयो वड्डी वा हाणी वा अवठ्ठाणं वा । णामाणि गोदाणि जाणि परिणामपच्चइयाणि तेसिमवट्ठिदवेતો મધુમાલા ” - પ. ૧૮so. (૫૬)() હવે ઉપશમણિ પરથી પડનારની પ્રક્રિયા વિશેષથી બતાવે છે
उक्कड्डित्ता बिइयठिईहिं उदयाइसुं खिवइ दव्वं । सेढीए विसेसूणं आवलिउप्पिं असंखगुणं ॥ ५८ ॥ वेइज्जंतीणेवं इयरासिं आलिगाइ बाहिरओ । ण हि संकमाणुपुव्वी छावलिगोदीरणा उप्पिं ॥ ५९ ।।। वेइज्जमाणसंजलणद्धा अहिगा उ मोहगुणसेढी । तुल्ला य जयारूढो अतो य सेसेहि तुल्ला ।। ६० ॥ खवगुवसामगपडिवयमाणदुगुणो य तहिं तहिं बंधो ।
अणुभागोऽणंतगुणो असुभाण सुभाण विवरीओ ।। ६१ ।। અનાર્ય - ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડતા સૂમસંહરાય ગુણસ્થાનકે પ્રથમ સમયે બીજી સ્થિતિમાંથી કિષ્ક્રિઓને ખેંચીને ઉદયસમયથી માંડીને દલિક નાખે છે.
૧. ઉક્ત ૨૫ પ્રકૃતિઓ પરિણામપ્રત્યયી હોવાથી અને ૧૧મ ગુણસ્થાનકે પરિણામ અવસ્થિત હોવાથી તેના રસમાં વૃદ્ધિહાનિ થતી નથી પરંતુ અવસ્થિત રહે છે. તથા શેષ ૩૪ પ્રકૃતિઓ ભવપ્રત્યયી છે. એટલે કે વિવક્ષિત ભવને આશ્રયીને તેના રસમાં ષસ્થાનવૃદ્ધિહાનિ સંભવે છે. તેથી તેનો અનુભાગ વધે, ઘટે કે અવસ્થિત પણ રહે છે, એમ લબ્ધિસારમાં કહ્યું છે -
"इति पञ्चविंशतिप्रकृतयः परिणामप्रत्ययाः, आत्मनो विशुद्धिसंक्लेशपरिणामहानिवृद्धयनुसारेण