________________
ઉપશમનાકરણ ભાગ-૧
૧૯૮
ટીકાકારે જે પ્રથમ સમયની સર્વોત્કૃષ્ટ પ્રદેશવાળી કિરૢિ કરતાં બીજા સમયની સર્વ જઘન્ય પ્રદેશવાળી કિટ્ટિમાં અસંખ્યગુણ દ્રવ્ય કહ્યું છે તે પણ આ ચૈતે સંગત થાય છે “प्रथमसमयकृतानां किट्टीनां मध्ये या सर्वबहुप्रदेशा किट्टी सा स्तोकप्रदेशा । ततो द्वितीयसमयकृतानां किट्टीनां मध्ये या सर्वाल्पप्रदेशा किट्टी साऽसंख्येयगुणप्रदेशा |" કર્મપ્રકૃતિ ઉપશ્ચમનાકણ ગા. ૫૧તી મલા. ટીકા.
અહીં આ ચૈતે કિટ્ટિઓ માટે ખેંચેલા દ્રવ્યનો નિક્ષેપ બતાવ્યો. પરંતુ કિટ્ટિકણાદ્વાના પ્રથમસમયથી પ્રતિસમય જેમ કિટ્ટિઓની ચતા થાય છે તેમ બીજી સ્થિતિમાં રહેલા જે જઘન્યાદિ રસસ્પર્ધકો છે તેમાં પણ દનિક્ષેપ થતો હોવો જોઈએ. કિટ્ટિઓમાં દનિક્ષેપ વિશેષહીંનના પ્રકારે થયો ત્યારે ચર્માટ્ટિ (ઓઘોત્કૃષ્ટ)માં દલ પ્રોપ કરતાં પ્રથમ જઘન્ય અનુભાગ સ્પર્ધકની ૧લી વર્ગણામાં અનંતગુણહીન દનિક્ષેપ થાય, અને ત્યાર પછી પછીની વર્ગણાઓમાં વિશેષહાનના ક્રમે દલપ્રક્ષેપ થાય છે. કષાયપ્રાભૂતર્ણિમાં ઓઘઉત્કૃષ્ટ કિટ્ટિ સુધી વિશેષહીન દળનો ક્રમ બતાવ્યા પછી કાંઉસમાં તેને લગતી ત લખી છે. ‘‘( તો નન્હા દ્યાવિાળા અનંતનુદ્દીનં। તત્તો વિષેસહીળું ।)!'' - પૃ. ૧૮૬૧,
દ્વિતીય સમયની કિટ્ટીઓમાં અનુભાગ : બીજા સમયની જઘન્ય કિટ્ટીમાં રસ સર્વથી થોડો. તેના કરતાં બીજા સમયની બીજી કિટ્ટિમાં સ અનંતગુણ. તેના કરતાં બજા સમયની ત્રીજી કિટ્ટિમાં ચ્સ અનંતગુણ. એમ ચાવતું બીજા સમયની ચશ્મ કિટ્ટિ સુધી જાણવું. અને બીજા સમયની ઉત્કૃષ્ટ રસવાળી ચરર્માટ્ટિમાં પણ સ પ્રથમ સમયની સર્વ જઘન્ય રસવાળી પ્રથમ કિટ્ટ કરતા અનંતગુણહીન જાણવો.
એક જ સમયની કિટ્ટિઓને સતા ક્રમે એટલે કે પહેલા જઘન્ય અનુભાગવાળાં પછી તેથી વધારે સવાળા, ત્યારપછી તેથી વધારે સવાળી એમ ગોઠવીએ તો પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર કિટ્ટિમાં સ અનંતગુણ આવે, જ્યારે દ્રવ્ય વિશેષહીંન આવે.
૧. જયધવલામાં પણ અપૂર્વસ્પર્ધકોમાં નિક્ષેપ કહ્યો છે
"तदो जहण्णफद्दयादिवग्गणाए अनंतगुणहीणं तत्तो विसेसहीणमणंतभागेणेत्ति णेदव्वं जाव उक्कस्सफड्डुयादो जहण्णाइच्छावणामेत्तफड्डयाणि हेट्ठा ओसरिदूण ट्ठिदतदित्थफड्डयस्स उक्कस्सिया વાળત્તિ'' - પૃ. ૧૮૬૨.
૨. સર્વસમયોની કિટ્ટિઓને પણ જઘન્ય રસથી ઉત્કૃષ્ટ રસ સુધી ક્રમસર ગોઠવીએ તો પૂર્વપૂર્વથી ઉત્તરોત્તર કિટ્ટિઓમાં ૨સ અનંતગુણ અને પ્રદેશ વિશેષહીન (ગોપુચ્છાકારે) આવે, એમ લબ્ધિસારમાં જણાવ્યું છે. તે ગ્રંથમાં બતાવેલ દલનિક્ષેપના વિધિ પરથી સુતરામ્ જાણી શકાશે.