________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૧૯૯ પ્રથમ સમયની સર્વ જઘન્ય રસવાળી કેિટ્ટિ કરતાં બીજા સમયની સર્વ ઉત્કૃષ્ટ રસવાળી કિટ્ટમાં રસ અનંતગુણહીન આવે. તેથી બીજા સમયની સર્વ જઘવ્ય રસવાળી કિટ્ટમાં અનંતગુણહીન. તેથી ત્રીજા સમયની સર્વોત્કૃષ્ટ રસવાળી કિડ્રિમાં અનંતગુણહીન રસ આવે. તેથી ત્રીજા સમયની સર્વ જઘવ્ય રસવાળી કિષ્ટ્રિમાં અનંતગુણહીન રાસ આવે. એમ ચાવતું કિકિરણોદ્ધાના ચરમ સમય સુધીની કિટ્ટઓમાં જાણવું. (૪૯)(૫૦)(૫૧)
કિકિરણોદ્ધાના સંખ્યાતા બહુ ભાગ પસાર થાય ત્યારે જે થાય તે બતાવે છેभिन्नमुहुत्तो संखेजेसु य घाईण दिणपुहुत्तं तु । वाससहस्सपुहुत्तं अंतो दिवसस्स अंते सिं ।। ५२ ।। वाससहस्सपुहुत्ता बिवरिसअंतो अघाइकम्माणं । लोभस्स अणुवसंतं किट्टिओ जं च पुव्वुत्तं ॥ ५३ ॥
અસરાઈ - કિટ્ટિકરણોદ્ધાના સંખ્યાતાબહુભાગ પસાર થયે તે સંજ્વલનલોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત જેટલો થાય છે, ત્રણ ઘાતકર્મોનો સ્થિતિબંધ દિવસપૃથક્વ જેટલો થાય છે, નામ-ગોત્ર-વેદનીયો સ્થિતબંધ વર્ષસહસ્ત્રપૃથકુત્વ જેટલો થાય છે. કિટ્ટિકરણાદ્ધાના ચરમસમયે સંજ્વલનલોભનો સ્થિતબંધ અંતર્મુહૂર્તપ્રમાણ થાય, ત્રણ ઘાતકર્મોનો રિતિબંધ અહોરાત્રની અંદર જેટલો થાય, નામ-ગોત્ર-વેદનીયનો સ્થિતબંધ વર્ષસહપૃથકૂવથી ઘટતા ઘટતા બે વરસની અંદરનો થાય. સં.લોભનું કિકૅિગત દલિક, સમય ગૂન બે આલકાનું બદલક અને પ્રથમ સ્થિતિની ચરમાdલકાનું દલક આટલું દલિક અgયશાંત રહે છે. શેષ સર્વ દલિક ઉપશાંત થઈ જાય છે. (૫૨)(૫૩) - વિરોષાર્થ – કિટ્ટિકરણાદ્ધાના સંખ્યાતા બહુભાગ પસાર થાય ત્યારે સં.લોભનો અંતર્મુહૂર્ત સ્થિતિબંધ થાય અને ઘાતત્રયનો દિવસપૃથક્વ સ્થિતિબંધ થાય છે. કિટ્ટિકરણાદ્રાના ઢિચરમ સ્થિતબંધ સુધી ગામ-ગોત્રકો સંખ્યાતા હજાર વર્ષનો તિબંધ થાય.
કિટ્ટિકરણાઢાળી (લોભની પ્રથમતિની) સમયોન ૩ આdલકા શેષે સં.લોભની પતáહતા નષ્ટ થતી હોવાથી પ્રત્યા. અપ્રત્યા. લોભ સં.લોભમાં સંક્રમતા નથી, પરંતુ સ્વસ્થાને જ ઉપશાંત થાય છે. કિટ્ટિકરણાદ્ધાની આવલિકા-પ્રત્યાવલિકા એમ બે આલિકા બાકી રહે છે ત્યારે આગાલનો વિચ્છેદ થાય છે, કેવળ દ્વિતીયાવલીમાંથી ઉદીરણા પ્રવર્તે છે.
ઉદીરણાવલિકાના ચરમસમયે (અર્થાતુ નવમાં ગુણસ્થાનકના ચરમસમયે) - (1) સં.લોભના બંધનો, બાદરલોભના ઉદયનો અને ઉદીરણાનો ચરમસમય.