________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૧૯૩
(૧) બીજી સ્થિતિમાંથી મં.લોભના દલિફ ખેંચી સં.માયાવતુ તેની પ્રથમસ્થિતિ કરે છે. સં.લોભની પ્રથમસ્થતિનું પ્રમાણ લોભવેદકાદ્ધાના ૨/૩ ભાગ જેટલું છે, એટલે કે ઉદયસમયથી માંડી સં.લોભની વેદકાષ્ઠા જેટલી છે તેના ૨/૩ ભાગમાં અસંખ્યગુણાના ક્રમે દલકો ગોઠવે છે.
કર્મપ્રકૃતિ ઉપશમનાકરા ગા. ૪૯ળી ચૂર્ણિમાં કહ્યું છે - “નામવેદ્ધિા વેતિમાં નેત્તા નોમસ પદ્ધતિ તિા" કષાયખાભૂતમાં પણ કહ્યું છે - “તાધે चेव लोभसंजलणमोकड्डियूण लोभस्स पढमट्ठिदिं करेदि । एत्तो पाए जो लोभवेदगद्धा દોઢિ, તિરસે નોમી દ્વાણ તિમ ત્તિયમેત્તી પઢમલિી વા '' - પ. ૧૮૫૮.
(૨તે સંમયે સં.લોભનો સ્થિતબંધ અંતર્મુહૂર્ત ધૂન ૧ માસ પ્રમાણ થાય છે.
(૩) સં.માયાની શેષાવલિકા વધમાન લોભમાં બુિકસંક્રમથી સંક્રમીને ભોગવાઈ જાય છે.
(૪) સમયોન બે આલકાનું બંધાયેલું સં.માયાનું દલિક જે અનુપ શાંત છે તે તેટલા જ કાળે લોભમાં સંક્રમાવવા.તથા (અસંખ્યગુણક્રમે) ઉપશમાવવા દ્વારા સર્વથા ઉપશાંત કરે છે. . (૫) બન્ને પ્રકારના લોભને ઉપશમાવે છે.
(૬) સં.લોભની પ્રથમસ્થિતિના પ્રથમસમયથી પ્રથમસ્થિતિના અર્ધભાગ સુધી બીજી સ્થિતિમાં રહેલા સંજ્વલન લોભલા જે રસસ્પર્ધકો છે તેને અત્યંતહીન ૨સવાળા કરી નાખે છે, જેને અપૂર્વસ્પર્ધકો કહેવાય છે. સંસારમાં પરિભ્રમણ કરતા અત્યારસુધી આવા સ્પર્ધકો કયારેય બાંધ્યા નથી, પરંતુ હવે વિશુદ્ધિના પ્રકર્ષથી આવા અત્યંત હરસવાળા સ્પર્ધકો કરે
૧. લબ્ધિસારમાં લોભવેદકાદ્ધાના ૨/૩ ભાગથી અધિક લોભની પ્રથમ સ્થિતિ કરે છે એમ કહ્યું છે"मायात्रयोपशमनानन्तरसमयादारभ्य संचलनबादरलोभवेदककालोऽनिवृत्तिकरणचरमसमयपर्यन्तो भवति। ततः परं सूक्ष्मसंपरायचरमसमयपर्यन्तः संज्वलनसूक्ष्मलोभवेदककालो भवति, उभयावपि मिलित्वा लोभवेदकाद्धेति उच्यते । स च लोभवेदककालोऽन्तर्मुहूर्तमात्रः-इदं संख्यातेन खण्डयित्वा तद्बहुभागं त्रिषु स्थानेषु विभज्य स्थापयेत्, पुनस्तदेकभागं संख्यातेन खण्डयित्वा बहुभागं प्रथमस्थाने दद्यात् पुनरवशिष्टैकभागं अपरेण संख्यातेन खंडयित्वा तद्बहुभागं द्वितीयस्थाने दद्यात्, तदेकभागं तृतीयस्थाने तद्यात् । अत्र प्रथमभागः संज्वलनबादरलोभवेदकाद्धा प्रथमार्धः । द्वितीयो भागः सूक्ष्मकृष्टिकरणकालः । तृतीयो भागः सूक्ष्मकृष्टिवेदककालः । स एव सूक्ष्मसंपरायकालः । अत्र प्रथमद्वितीयभागयोर्मेलने તોમવાદ્ધા ત્રિમામિત્રે ક્ષધિ પ્રથમિિપ્રમાઈ મવતિ ' . લબ્ધિસાર ગા. ૨૮૨ની ટીકા.